કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગ્રીન ટી(Green Tea Recipe in Gujarati) ☕
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગ્રીન ટી(Green Tea Recipe in Gujarati) ☕ રેસીપી મુખ્ય ફોટો

ગ્રીન ટી(Green Tea Recipe in Gujarati) ☕

NIRAV CHOTALIA
NIRAV CHOTALIA @NiravChotalia007
NAVSARI

#GA4 #Week15
હર્બલ ગ્રીન ટી પીવાના અનેક ફાયદાઓ વિશે સૌ કોઈ જાણે છે,
પણ સાથે સાથે જો તેમાં સેફ્રોન એટલે કે કેસર ઉમેરવામાં આવે તો "ચા" રોયલ તો બની જાયજ છે... સાથે સાથે તેનું નિયમીત સેવન કરવાના અનેક હેલ્થ બેનિફિટ પણ છે. જેવાકે...
-સેફ્રોન ટી પીવાથી ડિપ્રેસન દૂર કરી શકાય છે.
કેમ કે સેફ્રોન એ મૂડ બુસ્ટીંગ પ્રોપટી છે.
તેના કારણે વ્યક્તિ હંમેશા આનંદિત રહે છે.
તણાવને સારી રીતે હેન્ડલ કરી શકે છે.
-આ ઉપરાંત સેફ્રોન હ્રદય માટે ખુબજ ગુણકારી છે.
-યાદદાસ્ત વધારવા માટે પણ ખૂબ મદદરૂપ છે.
-આ ઉપરાંત ખાસ કરીને સ્ત્રીઓ એ સેફ્રોન ટી નું સેવન જરૂર કરવું જોઈએ.
કેમ કે તેઓ ને દર મહિને થતા શારીરિક બદલાવોના કારણે મૂડ પર થતી પ્રતિકૂળ અસરોથી બચી શકાય છે. અને ઘણી રાહત રહે છે.
આ માટે વિદેશો માં ઘણા સર્વે પણ થયા છે જેમાં એ તારણ આવ્યું છે કે...
20થી 45 વર્ષ ની વચ્ચે આવતી દરેક સ્ત્રીઓ એ 15 mg
15મિલીગ્રામ સેફ્રોન બેવાર દિવસ દરમ્યાન અવશ્ય લેવું જોઈએ .
તો ચાલો સેફ્રોન હર્બલ ગ્રીન ટી બનાવવાની રીત જોઈશું .

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
1 સર્વિંગ
  • 8-10સેફ્રોન ના તાંતણા (દોરા)
  • 2લીલી ઇલાયચી
  • 1ગ્રીન ટી બેગ અથવા 1 થી બે ટી ચમચી ગ્રીન ટી
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સેફ્રોન હર્બલ ગ્રીન ટી બનાવવા
    8 થી 10 સેફ્રોન ના તાંતણા (દોરા),
    1 ગ્રીન ટી બેગ અથવા 1 થી બે ટી ચમચી ગ્રીન ટી,
    2 લીલી ઇલાયચી લો.

    ગ્રીન ટી(Green Tea Recipe in Gujarati) ☕ રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    હવે એક વાસણ માં પાણી ગરમ કરવા મુકો પાણી ગરમ થાય એટલે તેમાં 8 થી 10 સેફ્રોન ના તાંતણા (દોરા) નાખી ચમચી વડે 1 મિનિટ સુધી હલાવો...
    ત્યાર બાદ પાણી માંથી કેસર ના તાંતણા ને ચમચી વડે બહાર કાઢીને તેને જે પાત્રમાં ચા પીવાના હોયીએ તેમાં મુકો.

    ગ્રીન ટી(Green Tea Recipe in Gujarati) ☕ રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    હવે કેસર વાળા પાણી માં 1 ગ્રીન ટી બેગ અથવા 1 થી 2 ટી ચમચી ગ્રીન ટી અને
    2 લીલી ઇલાયચી ને હાથેથી ચોળીને નાખો અને ચમચી વડે પાણી હલાવતા જય
    4થી 5 મિનિટ બરોબર ગરમ કરો.
    જેથી ચા અને એલચીના બધા તત્વો પાણીમાં સારી રીતે ભળી જાય.

    વિશેષ નોંધઃ
    કેસર વાળા પાણી ને ગેસ ની જગ્યા એ માઈક્રોવેવ માં ગરમ કરીને...
    તેમાં પણ 1 ગ્રીન ટી બેગ અથવા 1 થી બે ટી ચમચી ગ્રીન ટી અને 2 લીલી ઇલાયચી ને બોરોસીલ કાચના ગ્લાસ માં નાખીને 900w 1:30મિનિટ માટે માઇક્રોવેવ કરીને પણ બનાવી શકાશે.

    ગ્રીન ટી(Green Tea Recipe in Gujarati) ☕ રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    હવે કેસરના તાંતણા જેમાં રાખ્યા છે તેમાં ચા ગાળી લેવી તો તૈયાર છે ખૂબજ ગુણકારી એવી સેફ્રોન હર્બલ ગ્રીન ટી કે જેમાં પીતી વખતે મીઠાશ જોઈતી હોય તો તેમાં થોડા મધના ટીપા પણ જરૂર મુજબ નાખી શકાય...

    ગ્રીન ટી(Green Tea Recipe in Gujarati) ☕ રેસીપી સ્ટેપ4ફોટો

  5. 5

    ઉપર ની રીતે અનુસરી ગેસ ને બદલે માઈક્રોવેવ માં પણ બનાવી શકાશે.

    ગ્રીન ટી(Green Tea Recipe in Gujarati) ☕ રેસીપી સ્ટેપ5ફોટો
    ગ્રીન ટી(Green Tea Recipe in Gujarati) ☕ રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

NIRAV CHOTALIA
NIRAV CHOTALIA @NiravChotalia007
પર December 27, 2020 18:53
NAVSARI

ટિપ્પણીઓ (18)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
December 29, 2020 14:40
Waoooooo
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચા

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. શેરડી નો રસ (Sherdi Ras Recipe In Gujarati)
  2. સ્ટ્રોબેરી ચોકલેટ કપ કેક (Strawberry Chocolate Cupcakes Recipe In Gujarati)
  3. ગ્રીલ વેજ બાબેૅકયુ(Grill Veg Barbeque recipe in Gujarati)
  4. ડ્રાયફ્રૂટ ચિક્કી(Dryfruit Chikki Recipe in Gujarati)
  5. સ્ટ્રોબેરી ફીરની (Strawberry Phirni Recipe in Gujarati)
  1. લાડવા(Ladoo recipe in Gujarati)
  2. આદું પાક(Ginger paak Recipe in Gujarati)
  3. ગ્રીલ  સેન્ડવિચ(Grill Sandwich Recipe in Gujarati)
  4. થેપલાં(Thepla Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14310125
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close