ગ્રીલ  સેન્ડવિચ(Grill Sandwich Recipe in Gujarati)

Neepa Shah
Neepa Shah @cook_26213810
Jamnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15/20મિનિટ
3/4વ્યક્તિ
  1. 1 કપજીણી સમારેલી કોબીજ
  2. 1કેપ્સિકમ
  3. 3/4જીણી સમારેલી ડુંગળી
  4. 1ટામેટું જીણું સમારેલું
  5. 2ગાજર જીણા સમારેલા
  6. 1/2 કપમાયોનિસ
  7. 1 કપચીઝ
  8. લીલી ચટણી જરુરમુજબ
  9. 1 ચમચીમરી નો ભુકો
  10. 2 ચમચીચીલી ફ્લેક્સ
  11. 5/6બ્રેડ સ્લાઈસ

રાંધવાની સૂચનાઓ

15/20મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બ્રેડ પર બટર લગાવીશું પછી તેના પરલીલી ચટણી પાથરવી

  2. 2

    બધા શાક ને જીણા સમારીનેએક વાસણ માં લેવા તેમાં માયોનિસ મરી નો ભૂકો ચીલી ફ્લેક્સ મીઠું નાખી મિક્સ કરવું ચીઝ ઉમેરવું

  3. 3

    ચટણી લગાવેલી બ્રેડ પર વેજ નું મિક્સ પાથરવું તેને ગ્રીલ કરવા ટોસ્ટર માંમુકવી

  4. 4

    ગરમાગરમ સોસ તથા ચટણી સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neepa Shah
Neepa Shah @cook_26213810
પર
Jamnagar
cooking is my passionwant to learn more nd more
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Similar Recipes