કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)

Shital Shah
Shital Shah @cook_26094141

#GA 4
#Week 19
Pulao
વેજીટેબલ પુલાવ કૂકર માં

#GA 4
#Week 19
Pulao
વેજીટેબલ પુલાવ કૂકર માં

વધુ વાંચો

વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)

Shital Shah
Shital Shah @cook_26094141

#GA 4
#Week 19
Pulao
વેજીટેબલ પુલાવ કૂકર માં

#GA 4
#Week 19
Pulao
વેજીટેબલ પુલાવ કૂકર માં

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20min
3 સર્વિંગ્સ
  • 1 ચમચીઘી
  • 1 ચમચીતેલ
  • 1 ચમચીજીરું
  • 1 ટુકડોતજનો
  • 6 - 7 આખા મરી
  • 4 - 5 લવિંગ
  • ૨ ચમચીબટાકા
  • 2 ચમચીફણસી
  • 2 ચમચીગાજર
  • 2 ચમચીકેપ્સીકમ
  • 2 ચમચીકાંદા
  • 1/2 કપટામેટા
  • 1/2ચમચી હળદર પાઉડર
  • 1 મોટી ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીધાણાજીરૂ
  • 1 +1/2 ચમચી પુલાવ મસાલો
  • 2 નંગઆખા લાલ મરચા
  • 1 કપબાસમતી ચોખા
  • ૨ કપપાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20min
  1. 1

    સૌપ્રથમ કુકરમાં તેલ, ઘી લેવા તેમાં લવિંગ, મરી,તજ,આખા મરચા નાખવા અને ગરમ થવા દેવા. હવે તેમાં જીરું નાખો જીરૂ ગરમ થાય એટલે કાંદા અને બટાકા નાંખી સાંતળવા પછી તેમાં બધા જ શાકભાજી ઝીણા સમારેલા નાખી ૧ મિનીટ માટે સાંતળવા.

    વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બધા શાકભાજી સંતળાઈ જાય એટલે તેમાં મીઠું, મરચું,હળદર, ધાણાજીરું, ગરમ મસાલો નાંખી બરાબર હલાવવું. હવે તેમાં બે કલાક પલાળેલા બાસમતી ચોખા ઉમેરવા અને બે કપ પાણી નાખી બરાબર બધું મિક્સ કરી દેવું. બધું મિક્સ થઈ જાય એટલે બે-પાંચ મિનિટ માટે ઉકળવા દેવું પછી કૂકર નું ઢાંકણું બંધ કરી અને એક સિટી મારવી. તો તૈયાર છે એકદમ ફટાફટ બની જતા વેજિટેબલ પુલાવ કુકરમાં તેને બૂંદી રાયતાં સાથે સર્વ કરવું.

    વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shital Shah
Shital Shah @cook_26094141
પર January 23, 2021 18:31

ટિપ્પણીઓ

Bindi Shah
Bindi Shah @cook_24564889
January 23, 2021 19:46
yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable પુલાવ

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. મેથી મટર મલાઈ પનીર (Methi Matar Malai Paneer Recipe In Gujarati)
  2. મેથી ભાજી ના તળેલા મૂઠિયાં(Fried Fenugreek Dumplings Recipe In Gujarati)
  3. વેજ મસાલા પુલાવ (Veg Masala Pulao Recipe In ગુજરાતી)
  4. તંદૂરી ઇડલી ટીક્કા (Tandoori idli tikka Recipe in Gujarati)
  5. આમળા નો મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
  1. મેથી,બાજરી ના થેપલા (Methi Bajari Thepla Recipe In Gujarati)
  2. ક્રિસ્પી મેથી પૂરી (Crispy Methi Puri Recipe In Gujarati)
  3. તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
  4. ખોયા કાજુ (Khoya Kaju Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14469770
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close