મેથી,બાજરી ના થેપલા (Methi Bajari Thepla Recipe In Gujarati)

Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
#જુનાગઢ

મેથી,બાજરી ના થેપલા (Methi Bajari Thepla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2-3 ચમચીતલ અધકચરા વાટેલા
  2. 1 વાટકીધાણાભાજી,મેથી ચોપ કરેલ
  3. 1બાઉલ ધંઉ નો જીણો લોટ
  4. 1/2 વાટકી બાજરી નો લોટ
  5. 2-3 ચમચીલસણ ની ચટણી
  6. પાણી જરૂર મુજબ
  7. તેલ જરૂર મુજબ
  8. મીઠુ જરૂર મુજબ
  9. 2 ચમચીલાલ પરચુ પાઉડર
  10. 1/2 ચમચીહળદર
  11. ચપટી હીંગ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સો પ્રથમ ધાણાભાજી,મેથી ને ધોઈ જીણી સમારી લો

  2. 2

    હવે લસણ ને ફોલી તેની ચટણી બનાવો લોટ મા ઉપર નો બધો મસાલો મિકસ કરી લોટ બાંધો

  3. 3

    હવે લોટ માથી લુવા કરી થેપલા વણી તવા પર થેપલુ રાખી તેલ લગાવી બને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી શેકવુ.

  4. 4

    તૈયાર છે મેથી બાજરી ના થેપલા આ થેપલા ને દહીં,રાઈવાળા મરચા સાથે સવ કરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
પર
#જુનાગઢ

ટિપ્પણીઓ

Similar Recipes