દૂધી મોરૈયા ની ફરાળી ખિચડી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી ત્યાર કરી લૉ.આદુ ખમણી લો.મરચા અને ટામેટાં ના ટુકડા કરો લો. દૂધી સમારી લો.
- 2
ત્યારબાદ મોરૈયા ને ૨-૩ પાણી થી ધોઈ લો.પછી ૧૦ મિનિટ પાણી માં પલાળી દો.અને એક કુકર માં તેલ ગરમ મૂકો.થઈ. જાય એટલે જીરૂ નો વઘાર કરો.
- 3
ત્યારબાદ તેમાં શીંગદાણા એડ કરો.શીંગદાણા તળાય જાય એટલે તેમાં આદુ મરચા ટામેટાં લીમડો અને દૂધી એડ કરી દો.ત્યારબાદ તેમાં મોરૈયો એડ કરી દો.અને બધા મસાલા કરો.
- 4
ત્યારબાદ તેમાં ૩ ગણું એટલે ૩વાટકી પાણી એડ કરી હલાવી લૉ.ત્યારબાદ કુકર નું ઢાંકણ બંધ કરી ધીમી આંચ પર ૧૦-૧૫ મિનિટ ચડવા દો.
- 5
આ રીતે ઝડપ થી મસ્ત ટેસ્ટી દૂધી મોરૈયા ની ખિચડી ત્યાર છે.તેને કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો. આ ટેસ્ટ માં મસ્ત લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14541927















ટિપ્પણીઓ (16)