બ્રેડ પકોડા (Bread pakoda Recipe in Gujarati)

Chandni Dave
Chandni Dave @Davechandni
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મિનિટ
4 લોકો
  1. 6બટાકા
  2. કોથમીર
  3. 3ઝીણાં સમારેલા લીલા મરચાં
  4. ૧ ચમચીઆમચૂર પાઉડર
  5. ૧ કપપાણી
  6. 8બ્રેડ સ્લાઈસ
  7. ૧ કપબેસન
  8. ૧ કપઢોકળા નો લોટ
  9. લાલ મરચું
  10. ૧ચમચી ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

૩૦મિનિટ
  1. 1

    સૌથી પહેલા પ્રેશર કૂકરમાં 3-4 સીટી વાગે ત્યાં સુધી બટેટાને બાફો. થોડી વાર પછી તેને કુકરમાંથી કાઢીને છાલ કાઢીને મૅશ કરી લો.
    હવે આ બટેટામાં કોથમીર, લીલાં મરચાં, એક ચમચી લાલ મરચાંનો પાઉડર, આમચૂર પાઉડર અને મીઠું નાખો અને સારી રીતે મિક્સ કરો.

  2. 2

    એક વાસણમાં બેસન, ઢોકળા નોલોટ (પકોડા કિસપી થાય તે માટે) લાલ મરચાંનો પાઉડર, ગરમ મસાલો, હીંગ અને મીઠું નાખો. જરુર પ્રમાણે પાણી નાખીને ખીરું તૈયાર કરી લો.
    ખીરાની તીખાશ ચાખી લો અને 2-3 ટીપાં તેલ નાખીને એક બાજુ મુકી દો.

  3. 3

    બ્રેડને ત્રિકોણ અથવા તમારી મરજીના આકારમાં કાપો.
    કાપેલી બ્રેડ પર એક બાજુ પહેલા લીલી ચટણી લગાવો અને પછી તેના પર બટેટાનું સ્ટફિંગ પાથરો.
    હવે આ બ્રેડને ખીરામાં નાખો અને એક બાજુ ખીરું બરોબર લાગે તેનું ધ્યાન રાખો.

  4. 4

    સ્લો ફ્લેમ પર એક પેન માં તેલ ગરમ કરો અને બ્રેડ ને બંને બાજુ થીં સેલો ફાય કરેલો. ગરમાગરમ બ્રેડ પકોડા તૈયાર છે.

  5. 5

    હવે તૈયાર છે ગરમા ગરમ પકોડા લીલી ચટણી અને સોસ સાથે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chandni Dave
Chandni Dave @Davechandni
પર

Similar Recipes