મસાલા પાપડ જૈન (Masala Papad Jain Recipe In Gujarati)

Kavita Lathigara @Chef_kavitalathigara
મસાલા પાપડ જૈન (Masala Papad Jain Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અડદના પાપડ માં એક એક ચમચી તેલ બંને સાઇડ લગાડો
- 2
હવે તેને દવા પર બંને સાઇડ આછો ગુલાબી રંગનો શેકી લો
- 3
પાપડ ઠંડો થયા પછી ટામેટું, કોથમીર ફુદીના પાઉડર અને મરચું પાઉડર છાંટી અને ગાર્નિશિંગ કરો ફુદીના પાઉડર અને મરચું પાઉડર છાંટી અને ગાર્નિશિંગ કરો
- 4
જૈન મસાલા પાપડ સ્વાદમાં બહુ જ ટેસ્ટી લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
- ક્રેનબેરી પિસ્તા કૂકીઝ (Cranberry Pista Cookies Recipe In Gujarati)
- થાઇ ગ્રીન પપૈયા સલાડ (Thai green papaya salad recipe in Gujarati
- ચીઝલિંગ મસાલા પાપડ કોન્સ (Cheeseling Masala Papad Cones Recipe In Gujarati)
- ટુટ્ટી ફ્રુટી ટોસ્ટ (Tutti Frutti Toast Recipe In Gujarati)
- રવા મસાલા ટોસ્ટ (Rava Masala Toast Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14609440















ટિપ્પણીઓ (11)