પાપડ પૌઆ (Papad Paua Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાતળા પૌવા ને ચાળી લો અને તેને એક તાંસળામાં લો, ત્યારબાદ તેને શેકી લો..
- 2
બીજી બાજુ મરી ના પાપડ ફ્રાય કરી લો. ત્યારબાદ પૌવા ઠંડા પડે ત્યાર પછી ફ્રાય કરેલા પાપડને મિક્સ કરો તેનો ભૂકો કરીને તેમાં ઉમેરો અને તેમાં મીઠું,મરચું, હિંગ, તેલ ઉમેરો
- 3
હવે આ મિશ્રણને બરાબર મિક્સ કરી લો તૈયાર છે આપણા પાપડ પૌવા. જે નાસ્તામાં જેનો વપરાશ થાય છે અમારે ત્યાં વઘારેલા પાપડ પૌવાનો બી વપરાશ ઘણો છે મારા ઘરમાં બધાને પસંદ છે કાચા પાપડ પૌવા, જે સ્વાદમાં સરસ લાગે છે.. જે બધા મનથી ખાય છે
આ એક એવો નાસ્તો છે તેને બહાર પણ લઈને જઈ શકીએ છીએ... આ નાસ્તો બધા ગુજરાતી ને ત્યાં જોવા મળે છે.. અને બધાને બહુ ભાવે છે 😘😘😘
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાપડ પૌઆ (Papad Paua Recipe In Gujarati)
આ સરસ મજાના પાપડ પૌઆ હું મારા બાળકો માટે સ્કૂલ ના નાસ્તા માટે કા તો ઘરે ખાવા માટે રેડી રાખું છું.#GA4#Week23 Megha Kothari -
પાપડ પૌવા(papad pauva recipe in Gujarati)
#goldenapron3#week23#papad#માઇઇબુકપૌવા અને પાપડ નું કોમ્બિનેશન બહુજ રેર હોય છે.અને એમાં પણ નાયલોન પૌવા ના ચેવડા સાથે પાપડ એ તો આપડા ગુજરાતી ઓની ખૂબજ ટેસ્ટી શોધ છે. Vishwa Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાપડ પૌંઆ ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati)
પાપડ-પાપડપૌઆ નો ચેવડો#GA4 #Week23 Beena Radia -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
- ડાયટ સ્પેશિયલ ઓટ્સ ચીલા (Diet Oats Chila Recipe in GUJARATI)
- ચીઝ ચટણી ટોસ્ટ સેન્ડવીચ (Cheese Chutney Toast Sandwich Recipe in Gujarati)
- થાઇ ગ્રીન પપૈયા સલાડ (Thai green papaya salad recipe in Gujarati
- લીલા લસણ/ મેથી ના થેપલા (Green Garlic Thepla Recipe in Gujarati)
- ઘઉં ના ફાડા ની વઘારેલી ખીચડી (Ghau Fada Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14609393
ટિપ્પણીઓ (4)