ફ્લાવર બટાકા નુ શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેહલા ફ્લાવર બટાકા લો અને પાણી થી સરખું ધોઈ લેવું.
- 2
હવે ફ્લાવર બટાકા ના પીસ કરી પાણી થી ધોઈ લેવું ટામેટા ની પ્યુરી કરી અને વઘાર માટે કૂકર તેલ મૂકવું ત્યારબાદ રાઇ,જીરું અને હિંગ મુકી પ્યુરી અને લસણ ની પેસ્ટ એડ કરવી.
- 3
હવે તેમાં ફ્લાવર બટાકા એડ કરી તેમાં મીઠું,હળદર પાઉડર અને મરચું પાઉડર એડ કરી 2 સીટી કરવી.
- 4
તો રેડી છે સ્વાદિષ્ટ ફ્લાવર બટાકા નું શાક તેમાં કોથમીર નાખી રોટી સાથે ગરમ ગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14654204











ટિપ્પણીઓ