ફ્લાવર બટાકા નુ શાક (Flower Bataka Shak Recipe In Gujarati)

Shilpa Chheda
Shilpa Chheda @cook_3694
શેર કરો

ઘટકો

30મિનિટ
2 લોકો
  1. 100 ગ્રામફ્લાવર
  2. 2 નંગબટાકા
  3. 1ટામેટું
  4. 1 સ્પૂનગાર્લિક પેસ્ટ
  5. 1 સ્પૂનહલ્દી
  6. 1 સ્પૂનલાલ મરચું પાઉડર
  7. 1 સ્પૂનમીઠું
  8. 1 સ્પૂનધાણાજીરું પાઉડર
  9. 1 સ્પૂનરાઇ જીરું
  10. 1/2 સ્પૂન હિંગ
  11. 2 સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌથી પેહલા ફ્લાવર બટાકા લો અને પાણી થી સરખું ધોઈ લેવું.

  2. 2

    હવે ફ્લાવર બટાકા ના પીસ કરી પાણી થી ધોઈ લેવું ટામેટા ની પ્યુરી કરી અને વઘાર માટે કૂકર તેલ મૂકવું ત્યારબાદ રાઇ,જીરું અને હિંગ મુકી પ્યુરી અને લસણ ની પેસ્ટ એડ કરવી.

  3. 3

    હવે તેમાં ફ્લાવર બટાકા એડ કરી તેમાં મીઠું,હળદર પાઉડર અને મરચું પાઉડર એડ કરી 2 સીટી કરવી.

  4. 4

    તો રેડી છે સ્વાદિષ્ટ ફ્લાવર બટાકા નું શાક તેમાં કોથમીર નાખી રોટી સાથે ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Chheda
Shilpa Chheda @cook_3694
પર
Eat healthy,Stay healthy
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes