આલૂ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેહલા ઘઉં નો લોટ ચાળી લો હવે તેમાં મોણ એડ કરો ત્યારબાદ લોટ પાણી એડ કરી લોટ બાંધી લેવો.
- 2
હવે બટાકા બાફી લો અને ઠંડા થાઈ એટલે માવો બનાવી આદુ મરચા લસણ ની પેસ્ટ નો વઘાર કરી માવા માં એડ કરવું.
- 3
હવે તેમાં કોથમીર લાલ મરચું પાઉડર, હળદરપાઉડર અને સ્વાદનુસાર મીઠું એડ કરી મસાલો રેડી કરવો હવે મસાલો લોટ માં ભરી ને વણી લેવું અને ગોલ્ડન બ્રાઉન ઘી અથવા બટર માં પકાવું.
- 4
તો રેડી છે ગરમગરમ સ્ટફ્ આલુ પરાઠા તેને સોસ કે ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14765661















ટિપ્પણીઓ