રાજગરા નો શીરો સુગર વગર (Rajgara shiro without Sugar Recipe In Gujarati)

Sonal Patel
Sonal Patel @cook_28286679

રાજગરાનો શીરો મે ડ્રાયફ્રુટ્સ નાખીને મેં મારા એક વર્ષના બેબી માટે બનાવ્યું છે

રાજગરા નો શીરો સુગર વગર (Rajgara shiro without Sugar Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

રાજગરાનો શીરો મે ડ્રાયફ્રુટ્સ નાખીને મેં મારા એક વર્ષના બેબી માટે બનાવ્યું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 minute
1 સર્વિંગ
  1. રાજગરાનો લોટ
  2. ૨ ચમચીઘી
  3. 1 કપગરમ કરેલું દૂધ
  4. 1 ચમચીબદામ
  5. 2-3 નંગઅંજીર
  6. પાંચથી સાત ખજૂર
  7. કાજુ
  8. 4 નંગઅખરોટ
  9. ઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

10 minute
  1. 1

    કાજુ બદામ અને ખજૂર ને એક રાત માટે પલાળી ને એક બાજુ રાખી દેવો યા તો પાંચ થી સાત કલાક પલાળી રાખી દેવા

  2. 2

    બદામની છાલ કાઢીને ખજૂરના ઠળિયા કાઢીને અંજીર બદામ અખરોટ અને કાજૂ બધું મિક્સરમાં એક પેસ્ટ બનાવી લેવી

  3. 3

    હવે એક વાસણમાં બે ચમચી ઘી લઇ અને બે ચમચી રાજગરાનો લોટ લઇ ધીમા ગેસ પરકલર બદલાય ત્યાં સુધી પછી એમાં ગરમ કરેલું દૂર એડ કરોઅને એક ચપટી ઈલાયચી પાઉડર એડ કરો

  4. 4

    એમાં ડ્રાયફ્રુટ ની પેસ્ટ એડ કરોઅને ઘાટું થાય ત્યાં સુધી એને શેકી લેવો અને તમે જો આ શીરાને પત્રો રાખવા માગતા હો તો થોડો વધારે દૂધ એડ કરો

  5. 5

    મેં હા સ્વીટ માં ખાંડ નો યુઝ કર્યો નથી તો બેબી માટે બહુ જ હેલ્ધી છે અને nutrition અને પ્રોટીનથી ભરપૂર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Patel
Sonal Patel @cook_28286679
પર

Similar Recipes