શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)

Krishna Kholiya @krishna26
#RC2
White recipe
શક્કર પારા એ ધોળી વાનગી મા ટેખાસ બનાવ્યા છે.
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#RC2
White recipe
શક્કર પારા એ ધોળી વાનગી મા ટેખાસ બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદો અને સોજી લઈ ને તેમાં મીઠું,તલ, તેલ,અને ખાંડ ની ચાસણી નાખી કઠણ લોટ બાંધો
- 2
હવે તેમાંથી બે મોટા લુવા કરો. અને મીડીયમ થીક વણી લો.
- 3
પછી તેમાં ક્રોસ કાપા પાડી ઉખેડી ને રાખો. અને તેલ ગરમ કરી કડાઈ માં તેલ માં તળો
- 4
સ્લો તાપે તળો એટલે કાચા ન રહે. અને ક્રિસ્પી પણ બને. તો મસ્ત ફરસા અને ખારા મીઠા શક્કર પારા તૈયાર છે.
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15270895














ટિપ્પણીઓ