ગાર્લીક માયોનિસ અને મિન્ટ ચીલી માયોનિસ (Garlic Mayonnaise / Mint Mayonnaise Recipe In Gujarati)

Shivani Bhatt
Shivani Bhatt @shiv_2011
dubai

ગાર્લીક માયોનિસ અને મિન્ટ ચીલી માયોનિસ (Garlic Mayonnaise / Mint Mayonnaise Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનિટ
4 વ્યક્તિ
  1. ~ ગાર્લીક માયોનિસ :-
  2. 1 કપકાજુ
  3. 5,6લસણ ની કળી
  4. ૧ ચમચીએપલસાઈડર વિનેગર
  5. ૧ ચમચીલીંબુનો રસ
  6. ૧/૪ ચમચીમીઠું
  7. ૧/૨મરી પાઉડર
  8. ૧ ગ્લાસપાણી
  9. ~મિન્ટ ચીલી માયોનિસ :-
  10. ૧ કપકાજુ
  11. ૮,૧૦ ફુદીના ના પાન
  12. મીડીયમ તીખી મિર્ચી
  13. ૧/૨ ચમચીમીઠું
  14. ૧ ચમચીલીંબુનો રસ
  15. એપલસાઈડર વિનેગર

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનિટ
  1. 1

    કાજુ ને પેહલા 15,20 મિનિટ પાણી માં પલાળી લઇશું.

  2. 2

    20 મિનિટ પછી કાજુ પાણી માંથી કાઠી લઈશું.

  3. 3

    કાજુ ને મિક્સર જાર માં લઇ તરમાં લસણ,મીઠું,લીંબુ નો રસ,મરી,અને વિનેગર નાખી અધકચરુ મિક્સ કરીશું.

  4. 4

    ત્યાર પછી તેમાં ૧/૪ કપ પાણી નાખી ફૂલ પર ફેરવીશું 2,3 મિનિટ.

  5. 5

    પછી ત્રણે એક બૉઉલમાંકાઢી લઈશું.

  6. 6

    @ મિન્ટ,ચીલી માયોનિસ :-

  7. 7

    કાજુ ને મિક્સર જાર માં લઇ તેમાં ફુદીના ના પણ,મરચા,લીંબુનો રસ,મીઠું અને વિનેગર નાખી મિક્સ માં ફેરવી લઈશું.

  8. 8

    ત્યાર બાદ ફરી તેમાં ૧/૪ કપ પાણી ઉમેરી 2,3 મીનિટ ફાસ્ટ માં ફેરવી લઈશું.

  9. 9

    તો આપણું માયોનિસ તૈયાર છે તેને બાઉલ માં કાઢી લઈશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shivani Bhatt
Shivani Bhatt @shiv_2011
પર
dubai
I love cooking and i always try making yummy dishes with new ingredients.
વધુ વાંચો

Similar Recipes