દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

#EB
#week10
#cookpadguj
#cookpad
#cookpadindia
રસોડામાં સાંજે કંઈપણ બનાવવાની સૂઝ ન પડે ત્યારે દૂધીના થેપલા એ બેસ્ટ ઇનિંગ મેનુ છે. પછી તે દહીં સાથે ખાવ, ચા સાથે મજા માણો કે અથાણા સાથે મજા માણો. દુધી હેલ્થ માટે ખૂબ જ સારી છે. વડી દૂધીના થેપલા ખૂબ જ સોફ્ટ અને સ્મૂધ બને છે. જે વૃદ્ધ માણસ પણ સરળતાથી ખાઈ શકે છે ,પચાવી શકે છે.
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB
#week10
#cookpadguj
#cookpad
#cookpadindia
રસોડામાં સાંજે કંઈપણ બનાવવાની સૂઝ ન પડે ત્યારે દૂધીના થેપલા એ બેસ્ટ ઇનિંગ મેનુ છે. પછી તે દહીં સાથે ખાવ, ચા સાથે મજા માણો કે અથાણા સાથે મજા માણો. દુધી હેલ્થ માટે ખૂબ જ સારી છે. વડી દૂધીના થેપલા ખૂબ જ સોફ્ટ અને સ્મૂધ બને છે. જે વૃદ્ધ માણસ પણ સરળતાથી ખાઈ શકે છે ,પચાવી શકે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દુધી ને ધોઈ અને છીણી લેવી આદુ, લસણને પણ છીણી લેવા. લીલા મરચાં અને કેપ્સિકમ બારીક કટ કરી લેવા. એક બાઉલમાં લોટ લઇ તેમાં હળદર, મીઠું, આદુ - મરચાં, લસણ, તલ, અજમો, હીંગ બધું જ નાખી અને મિક્સ કરી લેવું. ત્યારબાદ તેમાં તેલ નાખી ફરીથી મિક્સ કરવું. તેમાં દૂધીનું છીણ, દહીં નાખી અને મિક્સ કરતા જાવ. થેપલા ના લોટ બાંધવા માટે જરૂરિયાત મુજબ પાણી એડ કરવું.
- 2
આ લોટને દસ મિનિટ ઢાંકીને મૂકી રાખો. હવે આ લોટમાંથી મીડિયમ સાઇઝના થેપલાં વણો. તેની ઉપર લીલા ધાણાના પાન લગાવો. લોઢી ઉપર તેલ મૂકી ધીમા તાપે બંને બાજુ શેકો.
- 3
આ દૂધીના થેપલા ક્રીસ્પી નથી બનતા. એકદમ સ્મૂધ અને સોફટ બને છે. તૈયાર થયેલ થેપલા દહીં સાથે પીરસો. તૈયાર છે ઇવનિંગ મેનુ.
Similar Recipes
-
ગાજર ના થેપલા (Gajar Thepla Recipe In Gujarati)
#30MINS#cookpad#cookpadindia#cookpadgujaratiમેથીના થેપલા દૂધીના થેપલા તો બનાવ્યા પણ આ બંનેની ગેરહાજરીમાં એક ઇનોવેશન થઈ ગયું કે ગાજરના પણ થેપલા બની શકે અને ખૂબ જ ટેસ્ટી અને સોફ્ટ બન્યા છે. Neeru Thakkar -
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10બાળકોને દૂધી પસંદ નથી હોતી.પણ આ રીતે દૂધીને જમવામાં સામેલ કરી શકાય છે . દૂધીના થેપલા ખૂબ જ કૂણાં થાય છે.જો મસાલા ચડિયાતા હોય તો ઓર મજા પડે. Davda Bhavana -
-
લીલા ધાણા ના થેપલા (Lila Dhana Thepla Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadસવારના ગરમાગરમ, હેલ્ધી, પૌષ્ટિક નાસ્તા માટે સૌથી સારી આઈટેમ એટલે થેપલા. Neeru Thakkar -
દૂધીના થેપલા(dudhi na thepla recipe in gujarati)
આપણે દુધી ના મુઠીયા દુધીનો હલવો જેવી દૂધીની વાનગીઓ બનાવતા હોઈએ છીએ તો ચાલો આપણે આજે દૂધીના થેપલા બનાવીએ Khushbu Japankumar Vyas -
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9#cookpadguj#cookpad#cookpadindiaદૂધીના ઢોકળા બનાવી શકાય એવું તો કૂકપેડના પ્લેટફોર્મ પર જ જાણ્યું. અને અજમાયશ પણ કરી લીધી. સુપર, સોફ્ટ, ટેસ્ટી ઢોકળા ખાવાની મજા પડી ગઈ. સાથે હેલ્ધી પણ ખરા. તો હવે એમ થાય છે કે દૂધીના ઢોકળા જ બનાવાય !! Neeru Thakkar -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homefood#breakfast#homemadeલો કેલેરી, ટેસ્ટી, સોફ્ટ, માઉથવોટરીંગ ! ગુજરાતની પ્રખ્યાત વાનગી એટલે ખાંડવી ! વૃદ્ધ માણસ પણ સહેલાઇથી ખાઈ શકે એવી ખાંડવી , બહુ ઓછી સામગ્રી હોય તો પણ બને છે. Neeru Thakkar -
મલ્ટી ગ્રેઈન થેપલા (Multi Grain Thepla Recipe In Gujarati)
#GA4#Week20થેપલા#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#MAઉનાળામાં સાંજે જમવામાં શું બનાવ્યું એવું થાય ત્યારે મારી મમ્મી આ દૂધીના થેપલા બનાવી દેતી ઉનાળામાં દુધી ખુબ જ ઉપયોગી છે તેને આ થેપલા ખૂબ જ ભાવે છે Shethjayshree Mahendra -
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBWeek 10 દૂધીના થેપલા હોય તે મેથીના-થેપલા ગુજરાતીઓ માટે ફેમસ છે Chandni Dave -
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10દુધી સાથે સરગવાના પાન ઉમેરીને તેને ઓર હેલ્ધી બનાવ્યા છે અને એક ખાસ ટિપ્સ આપેલી છે જેથી આપણા થેપલા સોફ્ટ તો થશે જ સાથે સાથે પતલા પણ વણી શકશો તો ચાલો જોઈએ રેસીપી Sonal Karia -
દુધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBWeek10દુધી હેલ્થ માટે ખુબ જ ગુણકારી છે, તે માથી બનતા થેપલા કોઈ પણ સીઝનમાં ખાઈ શકાય છે Pinal Patel -
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10ગુજરાતી ઓ ના ઘરે થેપલા વિવિધ જાત ના થેપલા બનાવા માં આવે છે.થેપલા એ બે્કફાસ્ટ માટે કે ટીફીન માટે બેસ્ટ ઓપ્શન છે. Kinjalkeyurshah -
લીલુ લસણ, કેપ્સીકમ ના થેપલા (Lilu Lasan Capsicum Thepla Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiલીલુ લસણ અને કેપ્સીકમ નાખવાથી થેપલાનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. ચા સાથે આ થેપલા ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે તેને બે દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. Neeru Thakkar -
દૂધીના થેપલા(Dudhi na thepla recipe in Gujarati)
#GA4#week7#Breakfastથેપલા ગુજરાતીઓની ઓળખ છે. સામાન્ય રીતે ઘઉંના લોટમાં મેથી અને અન્ય મસાલા ઉમેરી બનાવવામાં આવે છે. આ ઉપરાંત અન્ય મસાલા કે શાકભાજી ઉમેરી ન વેરીએશન સાથે પણ બનાવાય છે. આજે મે દૂધીના થેપલા બનાવ્યા જે એકદમ પોચા બન્યા. અને સ્વાદિષ્ટ તો ખરા જ....!! તમે પણ ચોકક્સ બનાવજો દૂધીના થેપલા. Jigna Vaghela -
લીલા ધાણા ના થેપલા (Lila Dhana Thepla Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiલીલા ધાણા એ માત્ર ચટણી કે કોઈ વાનગીમાં નાખવા પૂરતો જ ઉપયોગ નથી, પરંતુ તેના થેપલા પણ બીજી બધી ભાજીની જેમ જ બને છે, હેલ્ધી છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
વેજીટેબલ પૂડલા (Vegetable Pudla Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfastગરમાગરમ વેજિટેબલ્સ પુડા નાસ્તા માટેનો બેસ્ટ ઓપ્શન છે તેમજ બાળકોને લંચમાં પણ આપી શકાય છે. વેજિટેબલ્સ અને મસાલાથી ભરપૂર ટેસ્ટી લાગે છે. તેની ઉપર ચાટ મસાલો છાંટવાથી ઓર ટેસ્ટ વધી જાય છે. Neeru Thakkar -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
#EB#week10#Smit ગુજરાતી લોકોના ઘરમાં ક્યારેક ને ક્યારેક થેપલા તો બનતા જ હોય છે. ઘઉં ના થેપલા, બાજરી ના થેપલા, મેથીના થેપલા અને તે જ રીતે દૂધીના થેપલા પણ બનતા હોય છે. મેં આજે દૂધીના થેપલા બનાવ્યા છે જે બનાવવામાં ખૂબજ સરળ છે અને ખાવામાં એકદમ ટેસ્ટી બને છે... આ ઉપરાંત દુધી માં રહેલા પોષક તત્વોથી આપણા શરીરને પણ ઘણો ફાયદો થાય છે બાળકો જ્યારે દૂધીનું શાક નથી ખાતા હોતા ત્યારે તેમને આ રીતે દૂધી ખવડાવી શકાય છે. આ દૂધીના થેપલા માં મે ઘરની દૂધની મલાઈ નો ઉપયોગ કરી રૂ જેવા પોચા થેપલા બનાવ્યા છે. દૂધીના થેપલા સવારના નાસ્તામાં, સાંજના જમણમાં, બાળકોને લંચબોક્સમાં આપવા માટે કે યાત્રા પ્રવાસમાં સાથે લઈ જવામાં પણ વાપરી શકાય છે. Daxa Parmar -
-
-
થેપલા (Thepla Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતી થેપલા. આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે. આ થેપલા ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ થેપલા ચા, કોફી અથાણા અને દહીં સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બધા ની મનગમતી વાનગી છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week20 Nayana Pandya -
સુજી & ચાવલ હાર્ટી ચીલ્લા
#GA4#week22#cookpadindia#cookpadguj#cookpadચીલ્લાસાંજ ના હળવા ભોજન માટે સુજી તથા ચોખા ના વેજીટેબલ્સ થી ભરપુર ટેસ્ટી ચીલ્લા બેસ્ટ ઓપ્શન છે. વળી વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે તો તેને હાર્ટ શેઈપ આપેલ છે. Neeru Thakkar -
-
-
મીકસ લોટના પાલક થેપલા
#સુપરશેફ2#ફલોર#cookpadindia#cookpadgujથેપલા એ ચરોતરવાસીઓની પ્રખ્યાત વાનગી છે. એમાં પણ શ્રાવણ માસની સાતમે આ થેપલા દરેક ના ઘરે બને છે. Neeru Thakkar -
ઓટ્સ મીની ચીલા (Oats Mini Chila Recipe In Gujarati)
#FFC7#cookpadguj#cookpad#cookpadindiaઓટ્સ એટલે જવના દલિયા અથવા ફાડા. કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન બી થી ભરપુર ઓટ્સ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. દરરોજ આપણા આહારમાં ઓટ્સનો સમાવેશ કરવાથી ડાયાબિટીસ ની સમસ્યા ઘટે છે. Neeru Thakkar -
ડંગેલા (Dangela Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad'ડંગેલા'એટલે ચરોતરવાસીઓની પ્રિય વાનગી ! ઢોકળા અને હાંડવા ના ખીરામાંથી જ બનતી આ વાનગી ખૂબ જ ટેસ્ટી હોય છે. Neeru Thakkar -
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
થેપલાએ ગુજરાતીઓ ની પ્રિય વાનગી છે. થેપલા ઘણા બધા પ્રકારના બનાવાતા હોય છે.સાંજના હળવું જમવું હોય કે સવારના ગરમ નાસ્તા તરીકે ખાવા હોય કે પછી પ્રવાસમાં સાથે લઈ જવા હોય- થેપલાં તો હોય જ.#EB Vibha Mahendra Champaneri -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
#GA4#week20#theplઓલ ટાઈમ ફેવરિટ ગુજરાતીઓનો નાસ્તો એટલે થેપલા. ફરવા જવાનું હોય કે ઘરમાં પણ નાસ્તો કરવો હોય તો થેપલા સૌથી પહેલા યાદ આવે. એમાં પણ થેપલા માંજાત જાતની વેરાઇટી મળે. થેપલા સાથે આથેલા કે તળેલા દહીં મરચા મળી જાય પછી બીજું શું જોઈએ. ગરમા ગરમ ચા સાથે પણ થેપલા ખાવા મળે તો ટેસડો પડી જાય. મેં અહીં દૂધીના થેપલા બનાવ્યા છે. Priti Shah -
દૂધી મેથી ના થેપલા (Dudhi Methi Thepla Recipe In Gujarati)
ડિનર માં થેપલા બનાવ્યા..દહીં સાથે મજ્જા આવી ગઈ..બીજા દિવસે સવારે ચા સાથે ખાવાનીઓર મજા આવશે.. Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ (4)