મૈસુર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નોમ સ્ટીક તવી પર ઢોંસા બેટર થી ઢોંસો બનાવી તેના પર બટર/ઘી/તેલ લગાવુ.
- 2
ત્યારબાદ તેના પર ટામેટો કેચઅપ અને સેઝવાન / લસણ ની ચટણી લગાવી.
- 3
ત્યારબાદ તેના ઉપર બધા ઉપર મુજબ બધા વેજીટેબલ નાખવા. અને સાથે વેજીટેબલ ના ભાગ નું મીઠું નાંખી ૨ મીનીટ ઢાંકવું. પછી વેજીટેબલ ને સ્પ્રેડ કરવું.
- 4
૨ મિનિટ બાદ ઢોંસા ને પ્લેટ મા લઈ ને સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15547046










ટિપ્પણીઓ (8)