કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ડ્રાયફ્રુટસ ખીર (Dryfruits Kheer Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ડ્રાયફ્રુટસ ખીર (Dryfruits Kheer Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ડ્રાયફ્રુટસ ખીર (Dryfruits Kheer Recipe In Gujarati)

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
Oman

#DFT
#Diwali21
#CookpadIndia
#Cookpadgujarati
#DRYFRUITSKHEER
#kheer
#VANDANASFOODCLUB
બધાને હેપ્પી દિપાવલી
દિવાળી ચાલુ થાય એટલે દરેક ના ઘરમાં અવનવા પકવાન બનતા હોય છે અને ઘણાં લોકો ના ઘરમાં તો વર્ષોથી ચાલી આવતા ટ્રેડિશન પણ હોય જે એજ પકવાન કે ભાડું ઘરમાં દર વર્ષે બને. એવી જ રીતે અમારે ત્યાં પણ એક ટ્રેડિશન છે દર વર્ષે ઘન તેરસ પર લાપસી, પછી કાળી ચૌદશ પર ખીર કે દૂધપાક અને દિવાળી ના દિવસે વેઢમી એટલે પૂરણ પોળી બનાવવા માં આવતી મારી મમ્મી દર વર્ષે આજ બનાવતી અને હવે હું પણ એ ટ્રેડિશન ફોલ્લો કરું છું તો એજ પ્રસંગ ને ધ્યાન માં રાખતા મે આજે ડ્રાય ફ્રૂટસ ખીર બનાવેલ છે. આમ પણ હિન્દુ ટ્રેડિશનમાં ખીર એ દરેક નાના મોટા તહેવાર માં બનાવવા માં આવતી ટ્રેડિશનલટ્રેડિશનલ સ્વાદિષ્ટ સ્વીટ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

60 મિનિટ
5-6 સર્વિંગ્સ
  • 2 લીટર ફૂલ ફેટ મિલ્ક
  • 70 ગ્રામચોખા (બાસમતી અથવા રેગ્યુલર)
  • 10-12 નંગબદામ
  • 200 ગ્રામખાંડ
  • 1 ટે સ્પૂનઘી
  • 1/4 ટે સ્પૂનઈલાયચી પાઉડર
  • 2 ટેબલ સ્પૂનબદામ ની કતરણ
  • 1 ટેબલ સ્પૂનકાજુ ની કતરણ
  • 1 ટેબલ સ્પૂનપીસ્તા ની કતરણ
  • 1 ટે સ્પૂનસૂકી દ્રાક્ષ
  • 1 ટે સ્પૂનચારોળી (ચીરોનંજી)
  • 1 ટેબલ સ્પૂનકોપરાનું ખમણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

60 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા ને ધોઈને 10 - 15 મિનિટ સાફ પાણી માં પલાડી રાખો.

    ડ્રાયફ્રુટસ ખીર (Dryfruits Kheer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક હેવી બોટમ વાળું કડાઈ કે પેન લો તેમાં થોડું પાણી ઉમેરી ને દૂધને ઉમેરો તેનો એક ઉભરો આવે ત્યા સુધી મિડયમ ફલેમ પર ગરમ કરો.

    ડ્રાયફ્રુટસ ખીર (Dryfruits Kheer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ડ્રાયફ્રુટસ ખીર (Dryfruits Kheer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ચોખા માંથી પાણી કાઢી ને તેમાં ઘી ઉમેરીને મીકક્ષ કરી લો. હવે આ ચોખાને દૂધમાં મિકક્ષ કરી લો. તેની સાથે આખી બદામ પણ ઉમેરો. બદામ નાખવાથી ખીરનો કલર જલ્દીથી બદામી રંગનો થઈ જશે. આ પ્રોસેસ મે આપણા જ કુકપેડ ગ્રૂપના વૈભવીબેન ની રેસીપી જોઈને કરી છે. આ બધી પ્રોસેસ સ્લો ગેસ પર જ કરવી

    ડ્રાયફ્રુટસ ખીર (Dryfruits Kheer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ડ્રાયફ્રુટસ ખીર (Dryfruits Kheer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ડ્રાયફ્રુટસ ખીર (Dryfruits Kheer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    જ્યાં સુધી ચોખા બરાબર ચઢે ના ત્યાં સુધી દૂધ ને સતત હલાવતા રહેવું. ચોખા ચઢતા મીનીમ્મ 25 થી 30 મિનિટ લાગશે વચ્ચે ચેક કરતા રહેવું કે ચોખા ચઢ્યા છે કે નહીં. ચોખા ચઢી જાય એટલે તેમાં ખાંડ ઉમેરી ને દૂધને ઉકાળો જ્યાં સુધી દૂધ થીક ના થાય ત્યાં સુધી હલાવતા રહેવું. દૂધ અને ચોખા બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી દૂધ ને ઉકાળતાં રહો.

    ડ્રાયફ્રુટસ ખીર (Dryfruits Kheer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ડ્રાયફ્રુટસ ખીર (Dryfruits Kheer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ખીર થઈ જવા આવે એટલે તેમા કાજુ-બદામ ની કતરણ, પીસ્તા ની કતરણ, ચારોળી, દ્રાક્ષ, એલાઈચી પાઉડર અને કોપરાનું ખમણ ઉમેરી ને 10 મીનીટ ફાસ્ટ ગેસ પર ઉકાળી ગેસ ઓફ કરો. ખીર રૂમ ટેમ્પરેચર પર આવે એટલે તેને ફ્રિજ માં ઠંડુ કરી ને સર્વ કરો.

  6. 6

    તો તૈયાર આપણી ટ્રેડિશનલ સ્વીટ ખીર ને ઠંડી ઠંડી સર્વ કરી ઉપરથી બદામ અને પિસ્તા ની કતરણ ભભરાવી કેસર વાળુ દૂધ ઉમેરી ને સર્વ કરો.

    ડ્રાયફ્રુટસ ખીર (Dryfruits Kheer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ડ્રાયફ્રુટસ ખીર (Dryfruits Kheer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ડ્રાયફ્રુટસ ખીર (Dryfruits Kheer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
પર November 03, 2021 05:52
Oman
I loved cooking cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
November 04, 2021 07:21
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ડ્રાયફ્રૂટ ખીર

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. રોઝી નાનખટાઈ (Rose Nankhatai Recipe In Gujarati)
  2. ચવાણું (Chavanu recipe in Gujarati)
  3. મીઠો પાન મુખવાસ (Sweet Paan Mukhwas Recipe In Gujarati)
  4. ચોળાફળી ની ચટણી (Chorafali Chutney Recipe In Gujarati)
  5. સાત પડી મસાલા પૂરી (Seven layered Masala Puri)
  1. સ્વીટ ગૂજિયા પોટલી (Sweet Gujiya Potli Recipe In Gujarati)
  2. મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
  3. નાનખટાઇ (Nankhatai Recipe in Gujarati)
  4. સુંવાળી (Suvadi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15609434
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close