સ્વીટ ગૂજિયા પોટલી (Sweet Gujiya Potli Recipe In Gujarati)

POOJA MANKAD @cook_26266211
સ્વીટ ગૂજિયા પોટલી (Sweet Gujiya Potli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈમાં ઘી લો ત્યારબાદ તેમા રવો નાખો પછી તેને શેકો શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી ને તેમા સુકા ટોપરા નુ ખમણ નાખી ને બરાબર હલાવો
- 2
ત્યારબાદ બુરુ ખાંડ નાખો પછી હલાવી ને તેમા કાજુ બદામ ના ટુકડા નાખો પછી ઇલાયચી પાઉડર નાખી ને હલાવી થોડી વાર રેસ્ટ આપો
- 3
હવે પોટલી કરવા લોટ બાંધો મેંદો અને રવો (થી ક્રિસ્પી) થશે
- 4
હવે એક ખમણી ઉપર લુઆ મુકી ને ગોળ વણવુ (જેથી તળતી વખતે ફૂલે નહી) પછી તેમા ચમચી ની મદદ થી ગુજિયા નુ પુરણ તેમા ભરવુ અને પોટલી નો આકાર આપી ને તળવુ ધીમી આંચ રાખવી જેથી ક્રિસ્પી થાય તળાઈ જાય એટલે ડીશ મા કાઢી ને સર્વ કરવુ તો તૈયાર છે સ્વીટ ગૂજિયા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સ્વીટ ઘૂઘરા (ગુજીયા) Sweet Ghughra Recipe In Gujarati)
#HRC#cookpadindia#cookpadgujarati#festival Keshma Raichura -
સ્વીટ ઘુઘરા (Sweet Ghughra Recipe In Gujarati)
ગુજરાત #MA ઠાકોરજી ના ૫૬ ભોગ નો પ્રસાદ સુપર ક્રીસ્પી કેસર ઈલાયચી ઘુઘરાPreeti Mehta
-
રવા કોકોનટ સ્વીટ ઘુઘરા (Rava Coconut Sweet Ghughra Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DTR (ટ્રેડીશનલ રેસિપીઝ) Sneha Patel -
-
ડ્રાયફ્રૂઇટ સ્વીટ (Dryfruit Sweet Recipe in Gujarati)
#CookpadTurns4#Dryfruitશિયાળા માં ખજૂર ના ડ્રાય ફ્રુટ બોલ ખાવા થી ઘણી એનર્જી મળે છે અને બનાવવા મા ઝટપટ ને ખાવા માં હેલ્થી.....Komal Pandya
-
-
-
અખરોટ વીથ મિકશ ડ્રાય ફ્રુટ સ્વીટ (Akhrot Mix Dry Fruit Sweet Recipe In Gujarati)
#Walnuts Bhavnaben Adhiya -
-
-
માવા ના ઘુઘરા (Mava Ghooghra Recipe In Gujarati)
#DFT#માવાના ઘુઘરામારા મમ્મી આં ઘુઘરા બહુ સરસ બનાવે છે તો તેની પાસે રેસિપી જાણી મે આજે બનાવ્યા છે તો શેર કરું છું..... મારા મમ્મી ના ફેવરિટ છે. ....😊😋🤗Happy diwali 🌟🌟💥💥 Pina Mandaliya -
-
ચુરમા નાં લાડુ(ladu recipe in gujarati)
#GC#Ganesh chaturthi special વિઘ્નહર્તા ગણેશ ની કૃપા વગર કોઇ કામ સફળ થતું નથી,આજે આ ગણપતિ દાદા ના જન્મ દિવસ નીમિતે મેં લાડુ બનાવી ધરાવ્યાં,તમે પણ દાદા ને લાડુ ધરાવી લેજો. Bhavnaben Adhiya -
ફરાળી શાહી પંજરી જન્માષ્ટમી રેસિપી (Farali Sahi Panjari Janmashtami Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SFR #SJR Sneha Patel -
-
-
સ્વીટ શક્કરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
#ff3#childhood#cookpadgujarati##cookpadindia #EB#week16 Sneha Patel -
-
સ્વીટ સમોસા (Sweet Samosa Recipe In Gujarati)
#કૂકબુક#post2 સ્વીટ તો બધાજ બનાવતા હોય છે, પણ મે આજ અહીંયા થોડી હેલ્ધી રીતે ઓછી ખાંડ લઈ ને મધથી સ્વીટનેસ આપવાની ટ્રાય કરી છે. ખરેખર સમોસા બહુજ યમ્મી &ટેસ્ટી બન્યા. કે જે ખાતા લગેજ નહીં કે આ ચાસણી વગર બનાવ્યા છે. Chetna Patel -
-
-
-
-
મહા પ્રસાદ (Maha Prasad Recipe In Gujarati)
#festival આજે મહા પૂનમ માં સત્ય નારાયણ ની કથા માં પ્રસાદ ધરાવવા નો હોય, મે આજે રવા નો શીરો બનાવી સત્ય નારાયણ દેવ ને અર્પણ કર્યો 🙏 Bhavnaben Adhiya -
-
ફણગાવેલા મગની સ્વીટ પોટલી (Fangavela Moong Sweet Potli Recipe In Gujarati)
અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ ફરવા નીકળે એટલે રથયાત્રા બહુ જ મોટો દિવસ આ દિવસે ભગવાન ને મગની બનાવેલી વાનગી નો પ્રસાદ ધરાવાય છે તેમાં મેં આજે સ્વીટ પોટલી બનાવી. Manisha Hathi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15670148
ટિપ્પણીઓ (2)