પાસ્તા (Pasta Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15647557
પાસ્તા બાફી લેવા
ટામેટાં ને બાફી તેની પ્યુરી બનાવવી
એક પેન માં ઓલિવ ઓઇલ લઈ તેમાં આદું મરચાં લસણ ની પેસ્ટ સાંતળવી પછી તેમાં ડુંગળી સાંતળવી
હવે કેબેજ,કેપ્સિકમ ગાજર બધુજ ઉમેરતાજવું હવે ટામેટા ની પ્યુરી ઉમેરી બધાજ સોસ નાખી પાસ્તા એડ કરવા ઓરેગાનો અને ચીઝ થી ગાર્નીશ કરી પીરસવું....
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (6)