સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)

Sunita Vaghela @cook_sunita18
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોજી ને 1/2વાટકી દહીં અને નવસેકુ ગરમ પાણી ઉમેરી ને બરાબર મિક્સ કરો અને ચાર કલાક માટે ઢાંકીને મૂકી રાખો..
- 2
હવે તેમાં મીઠું, આદુ અને મરચા ની પેસ્ટ ઉમેરવી અને ખાવા નો સોડા નાખી ને બરાબર મિક્સ કરો અને ઈડલી અથવા ઢોકળા નાં સ્ટેન્ડ માં ફાસ્ટ ગેસ પર મૂકો..
- 3
પાંચ થી દશ મિનિટ માટે રહેવા દો અને બહાર કાઢી ગરમાગરમ પીરસો..અથવા એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ અને જીરું નો વઘાર કરી ઉપર રેડી દો.. ચટણી સાથે કે મેથી ના મસાલા સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#Week2#CB2સોજી ના ઢોકળાસોજી ના ઢોકળા ખાવા માએકદમ સોફ્ટ અને ટેસ્ટ માં સારા લાગે છે. Sonal Modha -
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2 Week-2છપ્પન ભોગ રેસિપી ચેલેન્જઅત્યારે દિવાળીની સફાઈ, મિઠાઈ-ફરસાણ બનાવવાના અને શોપીંગ એટલે ઝડપથી બની જાય એવા લાઈટ સોજીનાં ઢોકળા બનાવ્યા.. એમા પણ ત્રણ વેરાયટી કરી. Dr. Pushpa Dixit -
સોજી મગ દાળ અને ચણા દાળ મિક્સ ઢોકળા (Sooji Moong Dal Chana Dla Mix Dhokla Recipe In Gujarati)
#CB2છપ્પન ભોગ રેસીપી પોસ્ટસોજી ઢોકળા (મગ દાળ અને ચણા દાળ મિક્સ) પ્રોટિન ઢોકળા Parul Patel -
-
-
-
-
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
ઢોકળા એ ગુજરાતી ઓ ની ફેવરેટ વાનગી. આ સોજી ઢોકળા ઈન્નસ્ટ ઢોકળા ની વેરાઇટી છે જે તમને ગમશે.#CB2#Week2 Bina Samir Telivala -
-
સોજી ના ઢોકળા(sooji Dhokla recipe in GUJARATI)
#ફટાફટઢોકળા બધા ને ભાવતી વાનગી છે આ સોજી ના ઢોકળા જલ્દી થી બની જાય છે કોઈ મેહમાન આવે તો ઝટપટ બનાવી શકાય છે બાળકો ને નાસ્તા માં બનાવી અપાય છે Kamini Patel -
-
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે સોજી ઢોકળા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB2#week2 chef Nidhi Bole -
-
-
-
-
-
-
-
સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2સોજીનાં ઢોકળા એ એક ઇન્સ્ટન્ટ બની જાય એવા ઢોકળા છે અને ગરમગરમ ચા સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
-
સોજીના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2#WEEK2#Cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
-
ઇન્સ્ટન્ટ સોજી ઢોકળા (Instant Sooji Dhokla Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadgujarati#DFT Sneha Patel -
-
-
સોજી ઢોકળા કેક (Sooji Dhokla Cake Recipe In Gujarati)
#CB2#week2આજે મે વીક 2 માં સોજી ઢોકળા કેક બનાવી બહુજ ટેસ્ટી બને છે તો તમે પણ ટ્રાય કરજો hetal shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15647319
ટિપ્પણીઓ (17)