કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29

#CB2
વઘારેલો ભાત ખૂબ જ ઝડપ થી બની જાય છે અને આ એક લેફ્ટ ઓવર રેસિપિ પણ છે. બાળકો ને ભૂખ લાગી હોય ત્યારે આ એક બેસ્ટ ઓપ્શન છે.

#CB2
વઘારેલો ભાત ખૂબ જ ઝડપ થી બની જાય છે અને આ એક લેફ્ટ ઓવર રેસિપિ પણ છે. બાળકો ને ભૂખ લાગી હોય ત્યારે આ એક બેસ્ટ ઓપ્શન છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

5 થી 10 મિનિટ
3 સર્વિંગ્સ
  • 2 કપરાંધેલો ભાત
  • 2 ટેબલસ્પૂનતેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • 1/2 ટી સ્પૂનહળદર
  • 1 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  • 1/2 ટી સ્પૂનરાઈ
  • 1/2 ટી સ્પૂનજીરું
  • 4-5લીમડા ના પાન
  • 2 ચમચીઝીણી સમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

5 થી 10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ 1 વાસણ માં રાંધેલો ભાત લો. તેમાં બધા મસાલા મીઠું, લાલ મરચું પાઉડર અને હળદર ઉમેરો. સરખું મિક્સ કરી લો.

    વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે 1 વાસણ માં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. રાઈ ફૂટે એટલે તેમાં જીરું અને લીમડાના પાન ઉમેરો. મસાલા વાળો ભાત ઉમેરો અને બધું સરખું મિક્સ કરી લો. છેલ્લે કોથમીર નાખી મિક્સ કરી ગેસ બંધ કરી દો. તૈયાર છે વઘારેલો ભાત.

    વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
પર November 01, 2021 16:55

ટિપ્પણીઓ (3)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
November 23, 2021 05:20
Tempting
Hello dear 🙋
All your recipes are yummy & delicious . You can check my profile and like, comment, follow me if u wish 😊😊
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વઘારેલા ભાત

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. બદામ પુરી (Badam Puri recipe in gujarati)
  2. તલ શીંગદાણા ની ડ્રાય ચટણી (Til Shingdana Dry Chutney Recipe In Gujarati)
  3. મુંબઈ સ્ટાઈલ બટાકા વડા (Mumbai Style Bataka Vada Recipe in Gujarati)
  4. નાનખટાઈ (Nankhatai Recipe in Gujarati)
  5. કેસર-પીસ્તા ઘારી (Kesar Pista Ghari Recipe In Gujarati)
  1. સતપડી પૂરી (Satpadi Poori Recipe In Gujarati)
  2. બાટી (Bati Recipe In Gujarati)
  3. બાટી (Bati Recipe In Gujarati)
  4. આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15654376
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close