રાંધવાની સૂચનાઓ
- 1
પેલા એક કાથરોટ માં મેંદાનો લોટ લઇ પછી તેમાં જીરું, મરી પાઉડર,મીઠું,તેલ અને ઘી નું મોણ ઉમેરી બરાબર મિક્ષ કરી લો. હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી કઠણ લોટ બાંધી લો.
- 2
હવે એક વાટકામાં ઘી ગરમ કરો તેમજ ચોખાનો લોટ ઉમેરી મિક્સ કરી લો.
- 3
હવે લોટના લૂઆ કરી તેને પાટલા પર વેલણથી વણી લો. પછી તેના પર ચોખા અને ઘી નુ મિશ્રણ લગાવી પછી તેના રોલ વાળી લો.
- 4
હવે તેને મીડિયમ સાઇઝના કટ કરી લુવાને દબાવી દો. પછી તેની પૂરી વણી લો.
- 5
એક કડાઈમાં તેલ ગરમ કરી પૂરીને મીડીયમ ફ્લેમ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
- 6
તૈયાર છે સત પડી પૂરી
- 7
- 8
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સાત પડી પૂરી (Satpadi Poori Recipe in Gujarati)
#GA4#Week9#Fried#Maida દિવાળીના તહેવારો દરમિયાન બનતી આ વાનગીશ્રીખંડ સાથે એકદમ પરફેક્ટ છે. તેમજ ચ્હા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે. Urmi Desai -
ફરસી પૂરી.(Farsi poori Recipe in Gujarati)
#DFTદિવાળી ના તહેવાર અને શુભ પ્રસંગે બનતી એક પારંપરિક વાનગી છે.તેનો સૂકા નાસ્તા તરીકે પણ ઉપયોગ થાય.ફરસી પૂરી ને બનાવી ને સ્ટોર કરી શકાય. Bhavna Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15666059
ટિપ્પણીઓ (6)