બાટી (Bati Recipe In Gujarati)

Jayshree Soni @jayshreesoni
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ મા ઉપર મુજબ મસાલો તેલ મીકસ કરીલો.
- 2
હવે ભાખરી જેવો લોટ બાંધી લો.હવે તેના ગોળ નાના લુઆ બાટી જેવા બનાવી લો.
- 3
બાટી ના કુકર મા ધીમા ગેસ પર શેકી લો.
- 4
બાટી ને શેકાઈ જાય પછી ઘી મા પલાળી લો.
- 5
હવે તેને તુવેર દાળ નો સંભાર કે અડદ ની દાળ બનાવી સાથે લીલાધાણા ને લસણ ની ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
-
બાટી (Bati Recipe In Gujarati)
દિવાળી મા..દાલ બાટી..ફેમીલી સાથે ખાવાની મજા હોય ને. #DFT Jayshree Soni -
રાજસ્થાની બાટી (Rajasthani Bati Recipe In Gujarati)
#GA4 #Week25 #rajasthani #bati #post25 Shilpa's kitchen Recipes -
બાટી (Bati Recipe In Gujarati)
#cooksnape.B.Bati બાટી રાજસ્થાની કયૂજન ની વાનગી છે ,જેમા લોટ બાન્ધી ને બાટી બનાવી ને સર્વ કરવામા આવે છે. બાટી બનાવાની પર જુદી જુદી રીત હોય છે , મે બાટી ના કુકર મા બનાવી છે Saroj Shah -
-
દાલ બાટી (Daal Bati Recipe In Gujarati)
#GA4#Week25#WD@aarti vithlani એ માર મોટા બેન છે.આ દાલ બાટી પણ તેની પ્રેરણા થી જ બનાવી છે.એ બરોડા રહે છે પણ હાલ આ સોસીયલ મિડિયા નિ મદદ થી ખુબ જ સરળતા થી વાત થય શકે માટે.તેની પ્રેરણા થી આ દાલ બાટી બનાવી.ખુબ જ મસ્ત બની છે.અને આ સિવાય પણ મે બહુ બધી રસોઇ મારા દીદિ પાસેથી શીખી છે.મારા માટે તે હમેશા પ્રેરણાત્મક છે અને રહશે. Sapana Kanani -
-
-
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
દાલબાટી રાજસ્થાની પ્રખ્યાત ડિશ છે#cookpadindia#cookpadgujarati# summer lunch recipe Amita Soni -
બાફલા બાટી (Bafla Bati Recipe In Gujarati)
#GA4 #Week25 આજે રાજસ્થાની ફેમસ વાનગી બાફલા બાટી મેં વીક 25 માટે બનાવી છે જેને દાળ સાથે સર્વ કરી છે. ખુબ જ હેલ્થી ડીશ છે ઘી નો ભરપૂર ઉપયોગ કરી ને બનાવી છે. ટ્રાય કરજો. Minaxi Rohit -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
રાજસ્થાન ની પ્રખ્યાત દાલ બાટી ખાવાની મજા જ કંઈક અલગ છે.#HPHetal Pujara
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#KRC દાલ બાટી એ રાજસ્થાનની લોકપ્રિય વાનગી છે .બાટી શેકી ને , તળી ને ,સ્ટીમ કરી ને , અપ્પમ પેન માં એમ ઘણી રીતે બનાવી શકાય છે .મેં અપ્પમ પેન માં બાટી બનાવી છે . Rekha Ramchandani -
-
બાજરી ની બાટી (Bajri Bati Recipe In Gujarati)
#KRC બાજરી ની સાદી બાટી બનાવી ને કૂકપેડ માં રેસીપી મુકી છે. Krishna Dholakia -
સમોસા બાટી(samosa bati recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_28 #સુપરશેફ2 #ફ્લોર્સ_લોટહેલો ફ્રેન્ડ્સ, આપણે દાલ- બાટી-ચુરમા બનાવતા હોઈએ છીએ જેમાં બાટી સાથે દાલ અને ચુરમુ પણ બનાવીએ છીએ પરંતુ આજે મે એવી બાટી બનાવી છે જે તમે દાળ વગર ખાઈ શકો છો આ બાટી તમે ચટણી કે ચા સાથે નાસ્તામાં પણ લઇ શકો છો તમે મનપસંદ સ્ટફીગ કરી શકો છો જેમ કે પનીરનું સ્ટફીંગ મકાઈ નું સ્ટફિંગ પરંતુ મે અહીં સમોસા નુ સ્ટફિંગ કરીને બનાવી છે એટલે આનું નામ સમોસા બાટી આપ્યું છે તમે તમારી પસંદગી અનુસાર બનાવી શકો છો ગરમાગરમ બાટી વરસાદી વાતાવરણમાં ખાવાની ખૂબ જ મજા આવે છે એકવાર જરૂર ટ્રાય કરજો. Hiral Pandya Shukla -
-
રાજસ્થાની દાલ-બાટી (Rajasthani Dal Bati Recipe In Gujarati)
#LB#લંચ બોકસ#RB13#માય રેશીપી બુક#રાજસ્થાની પરંપરાગત રેશીપી Smitaben R dave -
બાટી (Bati in gujrati)
બહુ જ ટેસ્ટી લાગે છે ને હેલ્ધી છે .ઓછા ઘી તેલ વગરની અપ્પમ પેનમાં બને છે. 😊 Nirali Rana -
બાજરી ની બાટી (Bajri Bati Recipe In Gujarati)
#શિયાળામાં બાજરી વરદાન રોગ ગણાય છે બાજરીનો ઉપયોગ કોઈપણ રીતે કરીને બાળકોને ખવડાવવું જરૂરી છે બાળકો બાજરીના થેપલા ખાય છે પણ રોટલા ઘી ગોળ ખાવા માટે બહુ અટકાય છે એનું મેં સોલ્યુશન શોધી અને મેં બાજરીની બાટી બનાવી છે એની અંદર લીલું લસણ અજમો વરિયાળી નાખીને બનાવી છે અને લીલા લસણથી એનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
Weekend recipeSaturday-sundayરાજસ્થાની દાલ બાટી સેટરડે છે સન્ડે લંચમાં ખાવાની મજા આવે છે અને હેલ્ધી પણ છે નાનાથી માંડીને મોટા બધાને દાલબાટી ખૂબ જ પ્રિય હોય છે Arpana Gandhi -
-
-
-
-
દાલ-બાટી(Dal bati recipe in Gujarati)
દાલ-બાટી રાજસ્થાનની પ્રખ્યાત વાનગી છે.મેં આ ડીશ રાજસ્થાની રીતે બનાવી છે. મારી પાસે બાટી બનાવવા માટેનું કૂકર નથી છતાં પણ ખૂબ જ સરસ બાટી બની છે. આ બાટી કૂકર વગર ગૅસ પર શેકીને બનાવી છે.આ વાનગી રાજસ્થાનની હોવા છતાં આપણા ગુજરાતીઓના ઘરોમાં આ વાનગીએ અનેરું સ્થાન મેળવ્યું છે. Vibha Mahendra Champaneri -
દાળ બાટી (Dal Bati Recipe In Gujarati)
#રાજસ્થાની રેસીપી બાટી ,રાજસ્થાન ની વિશેષ વાનગી છે. બાફલા બાટી, કુકર બાટી, છાણા મા શેકેલી બાટી, ઓવન મા બાટી , સ્ટફ બાટી, લીટી ચોખા જેવી બિહારી બાટી ની અનેકો રીત જોવા મળે છે સાથે દાળ ,રીગંણ ભરતુ,.શાક પીસરવા મા આવે છે. બાટી સાથે દાળ અને શાક મા પણ વિવિધતા જોવા મળે છે. મધ્યપ્રદેશ,ઉત્તરપ્રદેશ મા બાટી વનભોજન , પ્રવાસ ભોજન તરીકે જાણીતી છે.પોતપોતાની અનુકુલતાયે લોકો ને બાટી ને સ્પેશીયલ ફુડ તરીકે અપનાવી લીધા છે Saroj Shah -
-
બિસ્કિટ મસાલા બાટી (biscuit masala bati dhara kitchen recipe)
#goldenapron3#week25#SATVIK#માઇઇબુક#પોસ્ટ10આજે હું મારી મન પંસદ કાઠિયાવાડી બિસ્કિટ મસાલા બાટી લઈ ને આવી છું જે સ્વાદ માં તો લાજવાબ છે અને નાના મોટા ઘર ના સભ્યો ની પણ મન પંસદ રેસિપી છે જેને તમે સવાર ના ચા નાસ્તા સાથે પણ લઈ શકો છો અને જમવા માં લંચ કે ડિનર માં પણ દાળ સાથે લઈ શકાય છે. Dhara Kiran Joshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15666185
ટિપ્પણીઓ (3)