મેથી મસાલા ઢેબરા (Methi Masala Dhebra Recipe In Gujarati)

Shilpa Chheda @cook_3694
મેથી મસાલા ઢેબરા (Methi Masala Dhebra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બોલ મા બાજરા અને ઘઉં નો લોટ મિક્સ કરો પછી તેમાં મેથી કોથમીર મિક્સ કરી બધા મસાલા છાસ અને જરૂરિયાત મુજબ પાણી એડ કરી લોટ બાંધી લેવો અને તેને થોડી વાર રેસ્ટ આપવો.
- 2
ત્યારબાદ હાથ ની મદદ થી નાની થેપલી બનાવી લેવી.
- 3
એક કઢાઈ મા તેલ મૂકી તેલ આવે એટલે ઢેબરા ફ્રાય (ગોલ્ડન ફ્રાય) કરવા.
- 4
તો તૈયાર છે મેથી મસાલા ઢેબરા તેને ચા સાથે ગરમ ગરમ સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15728297













ટિપ્પણીઓ