પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)

Neeru Thakkar @neeru_2710
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ત્રણેય લોટને મિક્સ કરી તેમાં બટર નાંખી અને સરસ મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં આદુ-લસણ-મરચાંની પેસ્ટ મીઠું, હિંગ, અજમો નાખી અને મિક્સ કરો. હવે પાલકની પ્યુરીથી લોટ બાંધો. જરૂર પડે તો પાણી નો ઉપયોગ કરો.
- 2
તેલવાળો હાથ કરી લોટ ને સ્મુધ કરી લેવો. દસ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો.
- 3
હવે ગેસ ઉપર તવી મૂકો. તેના ઉપર તેલ લગાવી દો. લોટમાંથી લુવા લઈને તેના ઉપર તલ લગાવી દો.પરોઠુ વણી ધીમા તાપે બંને બાજુ તેલ લગાવી ક્રીસ્પી શેકો.લીલા લસણની ચટણી, મરચાં, સલાડ સાથે ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટર પરાઠા (Butter Paratha Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#dinner Neeru Thakkar -
-
મલ્ટી ગ્રેઈન ઢેબરા (Multi Grain Dhebra Recipe In Gujarati)
#CB6#week6#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#RC4#cookpadguj#cookpad#cookpadindiaTriple P : Neeru Thakkar -
-
-
-
મલ્ટી ગ્રેઈન થેપલા (Multi Grain Thepla Recipe In Gujarati)
#GA4#Week20થેપલા#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#week5#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
ગાજર ના પરોઠા (Gajar Paratha Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#breakfast#tasty#yummy#mouthwatering#plating Neeru Thakkar -
ગાજર ના થેપલા (Gajar Thepla Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#carrotrecipe Neeru Thakkar -
રવા પરાઠા (Rava Paratha Recipe In Gujarati)
#CWT#cookpad#cookpadindia#cookpadgujarati#homemade#homechefસવારમાં ગરમા ગરમ પરોઠાનો નાસ્તો લઈ શકાય, લંચ બોક્સમાં આપી શકાય, પ્રવાસમાં લઈ જઈ શકાય, બે થી ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકાય એવા આ રવા પરાઠા ઉપરથી ક્રિસ્પી અને મોઢામાં મુકતા જ ઓગળી જાય એવા બટર થી બનેલા છે. Neeru Thakkar -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadguj#homechef#homefood#homemade#breakfast#tasty Neeru Thakkar -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#CB6#week6#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
સ્ટફડ વેજ પરાઠા(Stuffed Veg. Paratha Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#dinner#lunchboxઅહીં પરોઠામાં મેં કાચા વેજીટેબલ્સ નો ઉપયોગ કરેલ છે. અત્યારે ગરમીને લીધે આલુ પરોઠામાં આલુ બગડી જવાની દહેશત છે. વડી આ કાચા વેજીટેબલ્સમાં એક ચમચી કોર્ન ફ્લોર ઉમેરવાથી બાઈન્ડીંગ પણ સરસ રહે છે. Neeru Thakkar -
સાતમ સ્પેશિયલ બાજરી ના વડા (Satam Special Bajri Vada Recipe In Gujarati)
#EB#Week16#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
સાબુદાણા પરોઠા (Sabudana Paratha Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiસાબુદાણાની ખીચડી, વડા, કટલેસ આ બધું બનાવી અને કંઈક નવું વિચારતા હોઈએ તો સાબુદાણાના પરોઠા એ ખુબ સરસ ઓપ્શન છે. વડી આમાં એક બટાકો કાચો છીણીને નાખવાથી તેમાં ક્રિસ્પીનેસ ખૂબ જ વધી જાય છે. ઉપરાંત મેં બટરમાં શેક્યા છે તેથી ટેસ્ટ બેહદ લાજવાબ છે. Neeru Thakkar -
-
પાલક પરાઠા (Palak Paratha recipe in Gujarati)
#CB6#week6#cookpadgujarati#cookpadindia "પરાઠા" ઘણા બધા અલગ અલગ ingredients થી અને અલગ અલગ method થી બનાવી શકાય છે. મેં આજે ખૂબ જ હેલ્ધી એવી પાલક નો ઉપયોગ કરીને પાલક પરાઠા બનાવ્યા છે. પાલક પરાઠા બનાવવા ખૂબ જ સરળ છે અને ઓછા સમયમાં પણ બની જાય છે. પાલકના ઉપયોગને લીધે પરાઠા નો આવતો ગ્રીન કલર ખુબ જ સરસ લાગે છે. આ પાલક પરાઠા સવારે નાસ્તામાં, બાળકોને લંચબોક્સમાં આપવામાં કે સાંજના જમવા માટે પણ બનાવી શકાય છે. પાલક પરાઠા દહીં અને ખાટાં અથાણા સાથે સર્વ કરી શકાય. Asmita Rupani -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6#Week6છપ્પન ભોગ રેસિપી પાલક શિયાળા માં ખુબ સારી અને વધુ પ્રમાણ માં મળે છે .પાલક માંથી ઘણી વેરાઈટી બને છે જેમ કે દાળ પાલક , પાલક ના મુઠીયા ,પાલક પરાઠા વગેરે .મેં પાલક ના પરાઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
-
-
-
-
ક્રીસ્પી આલુ પૂરી (Crispy Aloo Poori Recipe In Gujarati)
#cookpadguj#cookpad#cookpadindiaક્રીસ્પી આલુ પૂરી એટલે ચટાકેદાર વાનગી.એમાં આદુ, મરચાં, લીલા ધાણા અને આમચૂર પાઉડર થી ટેસ્ટ બેસ્ટ બની જાય છે. Neeru Thakkar -
-
પાલક પનીર પરાઠા (palak paneer Paratha recipe in Gujarati) (Jain)
#CB6#week6#chhappanbhog#palakpaneer#paratha#palakparatha#Healthy#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI પાલક પોષક તત્વોથી ભરપૂર લીલા પાનવાળી ભાજી છે. જેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન એ, બી ,સી ,એમિનો એસિડ તત્વ ખૂબ જ સારા તો પ્રમાણમાં રહેલું છે. તેમાં ફાઇબરનું પ્રમાણ ખૂબ જ સારા પ્રમાણ સારું છે આથી પાચનક્રીયા સુધારવામાં, લોહીની શુદ્ધિ કરણ માં, મેદસ્વિતાના રોગોમાં, પથરીનાં રોગોમાં વગેરેમાં ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત તે કફનાશક છે. આ ઉપરાંત તેમાં રહેલા એમિનો એસિડ શરીરમાં કઠોળ દ્વારા રહેલ પ્રોટીન ને પચાવવાનું કામ કરે છે. આટલી બધી ગુણકારી પાલકને આપણે જુદા જુદા સ્વરૂપે ઉપયોગ કરવો જોઈએ. શિયાળામાં કુણા પાંદડાવાળી ભાજી પાલક મળે છે તેનો ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ. જો કે ચોમાસામાં પાલક નો ઉપયોગ કરવાથી તે વાયુ કરી શકે છે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15728254
ટિપ્પણીઓ (21)