પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)

Rashmi Pomal @yamiicooking111
પૌંવા બટાકા ઝડપથી બની જાય છે. બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય, સવારે નાસ્તા માં ચા જોડે પણ સરસ લાગે છે. પીકનીક માં પણ લઈ જઈ શકાય છે. અને બધાં ને ભાવતી વાનગી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પૌવા ને એક થાળી માં લઇ તેમાં એક થી દોઢ ગ્લાસ પાણી નાખી પલાળી લેવાં.
- 2
બટાકા નાં નાનાં ટુકડા કરી તેનું વગાર કરવું. વગાર માટે એક કડાઈ માં 1ચમચો તેલ લઇ તેમાં રાઈ, જીરું, હિંગ,લીંબળા ના પાન નાખી વગાર કરવું.તેમાં બટાકા નાખી સાંતળવું.મરચાં સમારી નખવા. અને શીંગદાણા ના બીજ ઉમેરવા.
- 3
હવે બટાકા માં મરચું, હળદર, મીઠું નાખી ચડવા દેવા.
- 4
હવે તેમાં ટામેટાં અને ખાંડ નાખી 2 મિનિટ ચડવા દેવા.
- 5
પલાળેલા પૌવા માં હળદર, મીઠું થોડું મરચું, નાખી મિક્સ કરવા.
- 6
બટાકા ચડી જાય અટકે તેમાં પૌવા નાખી હલાવવા. તેનાં પર કોથમીર થી ગાર્નિશ કરી ગરમ સર્વ કરવા...
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી પૌવા દરેક ના ઘર માં સવારે નાસ્તા માં બનતા હોય છે .નાના મોટા સૌને ગમે પણ છે .પૌવા પચવા માં હલકા હોય છે . Rekha Ramchandani -
કાંદા પૌવા (Kanda Pau Recipe In Gujarati)
#વેસ્ટ#ગુજરાતકાંદા પૌવા એ અમારા ગુજરાત માં સવારે નાસ્તા માં ખવાય. વળી જોબ કરતા લોકો લંચ બોક્સ માં પણ લઈ જતા હોય છે. સવારે એકદમ ફટાફટ અને ઇજીલી બની જતો નાસ્તો. અહીં મે એને ક્રિએટિવ રીતે સર્વ કર્યો જેથી બાળકો ને રસપ્રદ લાગે. Neeti Patel -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
બટાકા પૌવા એ એક સ્ટ્રીટ ફૂડ છે. જે ગમે તે સમયે ખાઈ શકાય છે. એ સવાર-સાંજ ના નાસ્તા માં અથવા રાતના લાઈટ ડિનરમાં પણ લઈ શકાય છે. લગભગ નાના- મોટા સહુને ભાવતી આ વાનગી છે.#CB1 Vibha Mahendra Champaneri -
હેલ્ધી પૌવા (Healthy Pauva Recipe In Gujarati)
#LBલંચ બોક્સ માં લઈ જવા માટે બાફેલા દેશી ચણા, કાંદા, બટાકા ના ઉપયોગથી હેલ્ધી પૌવા બનાવ્યા છે. Ankita Tank Parmar -
બટાકા પૌવા (Batata poha recipe in Gujarati)
#CB1#cookpad_guj#cookpadindiaબટાકા પૌવા એ બહુ જલ્દી બની જતો સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ ભારતીય નાસ્તો છે જે ખાસ કરી ને ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માં વધુ પ્રચલિત છે. જુદા જુદા રાજ્યો માં બનાવાની વિધિ અને અમુક ઘટકો જુદા હોઈ શકે છે. મહારાષ્ટ્ર માં કાંદા પોહા વધારે ખવાય છે તો મધ્યપ્રદેશ માં પોહા ને રતલામી સેવ સાથે ખવાય છે. સામાન્ય રીતે પૌવા માં બટેટા સિવાય, તમારી પસંદગી મુજબ ડુંગળી, ટમેટા, વટાણા, સીંગદાણા, દાડમ વગેરે નાખી શકાય છે. રાંધવા નો સમય બચાવવા બાફેલા બટાકા વાપરી શકાય છે. Deepa Rupani -
-
કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)
#MARકાંદા પૌવા એ ઓછી સામગ્રીમાં ફટાફટ બનતી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી છે.સવારે નાસ્તા માં ચા સાથે કે રાતના ખાણા માં લઇ શકાય છે.અને બાળકોના લંચ બોક્સ માટે પણ ઝડપથી તૈયાર કરી શકાય છે. Riddhi Dholakia -
બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati)
#Cookpad#cookpadindia#cookpadgujrati#gharkakhana#homemadeબટાકા પૌવા એ હેલધી નાસ્તો છે , જે સવારે, સાંજે કે રાતે ડિનર માં પણ ચાલે . Keshma Raichura -
કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)
#MARબટાકા પૌવા તો અવર નવર બનાવીએ છીએ પરંતુ આજે મહારાષ્ટ્રીયન કાંદા પૌવા બનાવ્યા છે. સરસ લાગે છે. Ankita Tank Parmar -
બટાકા પૌંઆ(Bataka poha recipe in gujarati)
#આલુબટાકા પૌંઆ સવારે અથવા સાંજે નાસ્તા માં લઇ શકાય. અલગ અલગ રાજ્ય માં પૌંઆ બનાવવા ની રીત થોડી અલગ હોઈ છે. અહીંયા ગુજરાતી રીત પ્રમાણે બટાકા પૌંઆ બનાવેલ છે. તો જરૂર થી બનાવજો આ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને સરળ થી બની જતી ડિશ. Shraddha Patel -
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
😋 સવાર માટે હળવીફૂલ નાસ્તો એટલે પૌવા બટાકા Rita Vaghela -
બટાકા પૌવા
#goldenapron3#week 1#onionnસવાર માં નાસ્તા માં , જલ્દી બની જાય તેવો નાસ્તો બટાકા પૌંવા છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે. Foram Bhojak -
ચટપટા બટાકા પૌવા (Chatpata Bataka Poha Recipe In Gujarati)
બટાકા પૌવા એવો નાસ્તો છે કે જે ખૂબ જ ઝડપથી અને ઘરમાં રહેલી સાદી સામગ્રી થીબની જાય છે, મેં પણ અહીંયા મહેમાન આવ્યા તો એકદમ ચટપટા બટાકા પૌવા બનાવી દીધા Pinal Patel -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
બટાકા પૌવાસવારે નાસ્તામાં બને છેછોકરાઓ ને ટીફીન બોક્ષ પણ આપે છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB1#week1 chef Nidhi Bole -
મુઠીયા (Muthia Recipe In Gujarati)
ચા સાથે નાસ્તા માં અને લંચ બોક્સ માં લઇ શકાય તેવી વાનગી મુઠીયા.#cookpad#મુઠીયા Rashmi Pomal -
બટાકા પૌંઆ (Bataka poha recipe in Gujarati)
#સ્નેક્સલંચ બોક્સમાં લઈ જઈ શકાય ને નાસ્તામાં પણ ખાઈ શકાય છે. આ ઝડપી ને ટેસ્ટી લાગે છે . Vatsala Desai -
બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati)
આજે ડિનર માં બટાકા પૌવા બનાવ્યા..ક્વિક બાઈટ કરવું હતું અને હેવી ફૂડ ખાવાનો અને બનાવવાનો મૂડ નોતો.. Sangita Vyas -
બટાકા પૌવા (bataka poha recipe in Gujarati)
#CB1 પૌવા ખાવા નાં ખૂબ જ ફાયદાઓ છે.જે પચવા માં ખૂબ હલકાં છે.જેમાં આયૅન ભરપૂર પ્રમાણ છે અને કેલરી નું પ્રમાણ ખૂબ જ ઓછું છે.જે બ્લડ સુગર ને કંટ્રોલ માં રાખે છે.સવારે નાસ્તા માં પૌવા અચુક લેવા જોઈએ. Bina Mithani -
-
-
ચીઝ બટાકા પૌવા (Cheese Bataka Pauva Recipe In Gujarati)
#CB1 ચીઝ બટાકા પૌવા (પૌવા બટાકા) Aanal Avashiya Chhaya -
-
બટાકા પૌવા.(Bataka Poha Recipe in Gujarati)
#CB1Post 2 બટાકા પૌવા ઓલટાઈમ ફેવરીટ હેલ્ધી બ્રેકફાસ્ટ છે.ઘર ની સામગ્રી માં થી ખૂબ જ ઝડપથી બની જાય છે. Bhavna Desai -
બટાકા પૌવા (Bataka Paua Recipe In Gujarati)
#GA4 #Week1સવાર નાં નાસ્તા માં બનતા બટેકા પૌવા મારા ઘર માં બધાં નાં ફેવરિટ છે. Urvee Sodha -
ડિબ્બા રોટી (Dibba Rotti Recipe In Gujarati)
#STસાઉથ ઇન્ડિયા નો એક ઝડપ થી બનતો નાસ્તો... ખીરું વધ્યું હોય તો તો ઇન્સ્ટન્ટ બની જાય છે. બાળકો ને લંચ બોક્સ મા આપી શકાય છે.... 🥰👍🏻 Noopur Alok Vaishnav -
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ લંચ બોક્સ રેસીપી#Cookpadgujarati#Cookpadindia#CookPadબટાકા પૌવા એ હળવો નાસ્તો છે બાળકોને આ નાસ્તો ખાવાની ખૂબ જ મજા આવે છે કારણ કે તેમાં રંગ બેરંગી કલર દાડમ બટાકા શીંગદાણા કોથમીર મરચાં વગેરે નાખેલા હોવાથી આ નાસ્તો ખાવાની મજા કંઇક ઓર જ છે Ramaben Joshi -
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : બટાકા નું ફરાળી શાકએકાદશી ના દિવસે મારા ઘરે રસાવાળુ ફરાળી શાક બને જ કેમકે બધા ને શાક માં ફરાળી ચેવડો અને દહીં નાખીને બહું જ ભાવે. તો આજે મેં બટાકા નું ફરાળી શાક બનાવ્યું. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15728305
ટિપ્પણીઓ (4)