મગની દાળનો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)

Jayshree G Doshi @cook_27788835
મગની દાળનો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગની દાળને કડાઈમાં શેકી લેવી. થોડી લાલ થાય એટલે તેને ઠંડી કરી મિક્સરમાં ક્રશ કરી લો.
- 2
પછી કડાઈમાં ઘી મૂકીને એ ગરમ થાય એટલે તેમાં મગની દાળનો લોટ ઉમેરી બરાબર ધીમા તાપે શેકી લો. બીજી સાઈડ માં દૂધ ગરમ મુકો. લોટ શેકાઈ જાય પછી તેમાં ધીમેથી ગરમ દૂધ રેડી હલાવતા રહો. દૂધ બળી જાય પછી તેમાં ખાંડ ઉમેરો. ખાંડ ઓગળી જાય પછી ઘી ઉપર આવે અને કડાઈમાં લોટ ચોંટે નહીં એટલે ગેસ બંધ કરો. પછી તેમાં ઈલાયચી પાઉડર નાખી હલાવી દો.
- 3
રેડી છે મગની દાળનો શીરો.તેને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી બદામ પિસ્તાની કતરણ અને કાજુના ટુકડા મૂકી સર્વ કરો.
Similar Recipes
-
મગની દાળનો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CB6મગની દાળનો શીરો એક એવું મિષ્ટાન્ન છે જે લગભગ બધાને જ પ્રિય હોય છે. શીરો બધાને ભાવતો હોવા છતાંય આપણે ઘરે સામાન્ય રીતે સોજી કે પછી ઘઉંના લોટનો જ શીરો બનાવી નાંખતા હોઈએ છીએ. પરંતુ મગની દાળનો શીરો બનાવવો પણ કંઈ અઘરો નથી.બહુ ઓછા સમયમાં અને ઝડપથી બની જતું આ મિષ્ટાન છે હવે તો પ્રસંગમાં પણ ગરમગરમ મગદાળ શિરો પીરસવાનો ટ્રેન્ડ વધતો જાય છે .મગદાળ શિરો બે રીતે બને છે ,,મગનીદાળનો લોટ બનાવીને અથવા દાળ પલાળીને- પીસીને ... Juliben Dave -
-
-
-
-
મગની દાળનો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CB6છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Week - 6 Dr. Pushpa Dixit -
-
-
-
-
-
મગની દાળનો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#FFC1#ફૂડ ફેસ્ટિવલ1#વિસરાતી વાનગી Smitaben R dave -
-
-
-
-
પીળી મગ ની દાળ નો શીરો (Yellow Moong Dal Sheera Recipe In Gujarati)
#US#cookpadindia#cookpadgujrati Payal Bhatt -
મગની દાળનો હલવો (Moong Dal Halwa Recipe In Gujarati)
#CB6 મગની દાળનો હલવો નોર્થ ઇન્ડિયા માં ખૂબ જ ફેમસ છે ત્યાં લગ્ન પ્રસંગોમાં મગની દાળનો હલવો ખૂબ જ પ્રચલિત છે. શિયાળામાં ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. Vaishakhi Vyas -
-
મગની દાળનો શીરો(Moongdal Shiro Recipe in Gujarati)
મેઅહી મગની દાળનો શીરો બનાવ્યો છે જે સ્વાદમાં ખુબજ સરસ છે#week9#GA4# post 6# મીઠાઈ Devi Amlani -
-
-
-
-
-
-
-
-
-
મગની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#MA મગની દાળ નો શીરો લગ્ન માં પણ જમણવાર માં પીરસવામાં આવે છે. sneha desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15728286
ટિપ્પણીઓ