દુધી ભાત ના મુઠીયા (Dudhi Bhat Muthia Recipe In Gujarati)
મુઠીયા ઢોકળા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દુધી છીણેલ લેવી, તેમા બાફેલ ભાત, આદુ લસણ કોથમીર મરચાં ની પેસ્ટ નાંખીને બરાબર મિક્સ કરવુ
- 2
ત્યાર બાદ તેમાં બાજરા નો લોટ, ચણા નો લોટ, જાડો લોટ મિક્સ કરીને તેમા મીંઠુ લાલ મરચાંનો પાઉડર ઉમેરવા
- 3
પાણી વડે લોટ બાંધી લેવો ત્યાર બાદ મુઠીયા વાડી બાફવા
- 4
બફાય ગયા બાદ કટકા કરી ને કડાઈ મા તેલ મુકી લીમડો તલ ખડા મસાલા નાખી વઘાર કરવો તેમા મુઠીયા નાખી બરાબર મિક્સ કરી લેવુ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15745279




ટિપ્પણીઓ