કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચમચમ (Cham Cham Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચમચમ (Cham Cham Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચમચમ (Cham Cham Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

બેંગોલી વાનગી એટલે લગભગ પનીર થી ભરપુર..આજે મે ચમચમ બનાવવાનો ટ્રાય કર્યો છે.. હોપ તમને ગમશે..

બેંગોલી વાનગી એટલે લગભગ પનીર થી ભરપુર..આજે મે ચમચમ બનાવવાનો ટ્રાય કર્યો છે.. હોપ તમને ગમશે..

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મિનિટ
પ્રસાદ માટે
  1. ૧૫૦ ગ્રામ હોમમેડ પનીર
  2. ૧/૨ કપખાંડ
  3. ૧ કપપાણી
  4. સ્ટફિંગ માટે
  5. ૧/૪ કપમિલ્ક પાઉડર
  6. ૧/૮ કપ આઇસિંગ ખાંડ
  7. ૧/૮ કપ દૂધ
  8. ૧/૨ ચમચીઇલાયચી પાઉડર
  9. ૧ ચમચીઘી
  10. ૮-૧૦ તાંતણા કેસર
  11. ૧ ચમચો બદામ ની કતરણ
  12. સજાવટ માટે
  13. ૨ચમચા કોપરાનું છીણ
  14. ૪ નંગલાલ ચેરી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    ઘર નું બનાવેલું પનીર એક ડિશ માં લઇ ખૂબ મસળવું અને સ્મૂધ કરી લેવું.અને એમાંથી એક સરખા લુવા કરી નાના સિલિન્ડર ના શેપ આપવા.

    ચમચમ (Cham Cham Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચમચમ (Cham Cham Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચમચમ (Cham Cham Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બીજી તરફ એક પેનમાં ખાંડ અને પાણી લઈ ઉકળવા મૂકવું અને પનીરના સિલિન્ડર નાખી ૫-૭ મિનિટ સુધી બોઇલ થવા દેવા.ત્યારબાદ બહાર કાઢી ઠંડા કરી લેવા

    ચમચમ (Cham Cham Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચમચમ (Cham Cham Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચમચમ (Cham Cham Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ચમચમ (Cham Cham Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચમચમ (Cham Cham Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચમચમ (Cham Cham Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    નોનસ્ટિક પેન માં મિલ્ક પાઉડર,દૂધ અને આઈસિંગ ખાંડ મિક્સ કરી ગરમ મૂકવું,સતત મિક્સ કરતા રહેવું જેથી નીચે ચોંટે નઈ.

    ચમચમ (Cham Cham Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચમચમ (Cham Cham Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચમચમ (Cham Cham Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ચમચમ (Cham Cham Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચમચમ (Cham Cham Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    જ્યારે બધું દૂધ બળી જાય અને લચકા પડતું થાય એટલે તેમાં ઇલાયચી પાઉડર, કેસર અને બદામ ની કતરણ નાખી મિક્સ કરી લેવું અને પાતળા સિલિન્ડર શેપ કરી લેવા

    ચમચમ (Cham Cham Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચમચમ (Cham Cham Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચમચમ (Cham Cham Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ચમચમ (Cham Cham Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચમચમ (Cham Cham Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચમચમ (Cham Cham Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ચમચમ (Cham Cham Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    એસેમ્બલ માટે.,.
    ઠંડા કરવા મૂકેલા પનીર ના પીસ ને વચ્ચે થી સ્લીટ કરવા અને માવાના મિક્ષરને અંદર સ્ટફ કરવા ત્યારબાદ કોપરાના છીણમાં રગદોળી ઉપર રેડ ચેરી મૂકી પ્લેટ માં સજાવવા..
    તો,યમ્મી સોફ્ટ અને રસદાર ચમચમ તૈયાર છે..

    ચમચમ (Cham Cham Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ચમચમ (Cham Cham Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ચમચમ (Cham Cham Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    ચમચમ (Cham Cham Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    ચમચમ (Cham Cham Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sangita Vyas
Sangita Vyas @Sangit
પર November 28, 2021 16:53
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
December 02, 2021 06:03
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મગ દાળ હલવો (Moong Dal Halwa Recipe In Gujarati)
  2. દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
  3. હરાભરા ચીઝ સ્ટફ્ડ કબાબ (Hara Bhara Cheese Stuffed Kebab Recipe In Gujarati)
  4. ફોતરાવાળી મગની દાળ ના ઢોકળા (Fotravali Moong Dal Dhokla Recipe In Gujarati)
  5. હરાભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
  1. પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
  2. મગ દાળ હલવો (Moong Dal Halwa Recipe In Gujarati)
  3. સ્ટફડ પાલક પરોઠા (Stuffed Palak Paratha Recipe In Gujarati)
  4. ઢેબરાં (Dhebra Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15746637
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close