ફોતરાવાળી મગની દાળ ના ઢોકળા (Fotravali Moong Dal Dhokla Recipe In Gujarati)

Hemaxi Patel @Hemaxi79
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ ની દાળ ને 2 થી 3 વાર પાણી થી ધોઈ ને 5-6 કલાક પલાડવી.
- 2
પછી તેને 2-3 વાર ધોઈ મિકસર જાર માં જરૂર મુજબ પાણી ઉમેરી વાટી લેવું.
- 3
પછી તેમાં આદુ-મરચાં ની પેસ્ટ, હીંગ, મીઠું અને ઈનો પાઉડર ઉમેરી બરોબર મિક્સ કરી ગરમ ઢોકળીયા ઉપર અચાર મસાલો નાખી સ્ટીમ કરી લેવા.
- 4
15-20 મિનિટ પછી ઠંડા થાય પછી ચપ્પુ થી પીસ પાડી સીંગતેલ સાથે ગરમા ગરમ સર્વ કરો.
- 5
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15746175












ટિપ્પણીઓ (27)