મગ દાળ હલવો (Moong Dal Halwa Recipe In Gujarati)

મગની દાળનો હલવો ગુજરાતીઓ માટે ફેવરિટ મીઠાઈ છે cookpad મા ચેલેન્જ આવી તો ઘરે બનાવવાની ટ્રાય કરી અને બધા ની રેસીપી વાંચીને ઘરે બનાવ્યું પોતાની રીતે અલગ છે ખૂબ જ ટેસ્ટી બન્યો આપ પણ બનાવશો
મગ દાળ હલવો (Moong Dal Halwa Recipe In Gujarati)
મગની દાળનો હલવો ગુજરાતીઓ માટે ફેવરિટ મીઠાઈ છે cookpad મા ચેલેન્જ આવી તો ઘરે બનાવવાની ટ્રાય કરી અને બધા ની રેસીપી વાંચીને ઘરે બનાવ્યું પોતાની રીતે અલગ છે ખૂબ જ ટેસ્ટી બન્યો આપ પણ બનાવશો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકી દાળ ને ધોઈને પાણીમાં પલાળી દો બે કલાક પછી ચારણીમાં નીતારી ને કપડા પર સૂકવી દો હવે પાણી સુકાઈ જાય એટલે મિક્સરમાં મિક્સરમાં પલ્સ મોડમાં ક્રશ કરી લો એકદમ સરસ ક્રોસ થઈ જાય એટલે નોનસ્ટીક પેનમાં ઘી ગરમ કરવા મુકો
- 2
હવે તેમાં ક્રશ કરેલી દાળ મિક્સ કરી દો હવે તેને ધીમા તાપે 20થી 25 મિનિટ શેકો હવે બાજુ દૂધ ગરમ કરો તે મિક્સ કરો હવે ધીમે ધીમે દૂધ બળે એટલે તેમાં મલાઈ મિક્સ કરો હવે જરૂર લાગે તો ગરમ પાણી એક વાટકી જેટલું મિક્સ કરો દાળ બરાબર ચઢી જાય એટલે તેમાં વધુ પાણી બળી જાય પછી ખાંડ મિક્સ કરો
- 3
ઇલાયચી પાઉડર દૂધમાં ભળેલું કેસર અને ડ્રાયફ્રૂટ ની કતરણ મિક્સ કરી દો હવે ઘી છૂટું પડે ત્યાં સુધી સાંતળો હવે ડ્રાયફ્રુટ થી ડેકોરેશન કરી ગરમાગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગની દાળનો હલવો (Moong Dal Halwa Recipe In Gujarati)
#CB6 મગની દાળનો હલવો નોર્થ ઇન્ડિયા માં ખૂબ જ ફેમસ છે ત્યાં લગ્ન પ્રસંગોમાં મગની દાળનો હલવો ખૂબ જ પ્રચલિત છે. શિયાળામાં ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. Vaishakhi Vyas -
મગની દાળનો હલવો (Moong Dal Halwa Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#BW ઘરે મહેમાનો માટે વીંટર ફુડ મેનુ બનાવ્યુ... મગની દાળનો હલવો હું પહેલીવાર બનાવવા જઈ રહી હતી.... ૧ ઇન્સ્ટંટ હલવો બને છે જે ફટાફટ બની જાય છે ...પણ મેં નક્કી કર્યુ કે ટ્રેડિશનલ રીતે જ હું હલવો બનાવુ.... & પછી જે સમય લાગ્યો...& બાવડા ની જબરદસ્ત મહેનત પછી મગની દાળ નો Yuuuuuuummmmmilicious હલવો બન્યો ખરો Ketki Dave -
મગ દાલ હલવા(Moong Dal Halwa Recipe in Gujarati)
દિવાળીના તહેવારોમાં હલવો શીરો કે દૂધ ની આઈટમ વધારે બનતી હોય છે મેં પણ મગની દાળનો શીરો બનાવ્યો છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સ્વાસ્થ્યવર્ધક છે#GA4#week9#mithaai/dry fruits Rajni Sanghavi -
મગની દાળ હલવો (Moong dal halwa recipe in Gujarati)
હેપી દશેરા બઘા મારા કુકપેડ ટીમનેઆજે દશેરા ના શુભ દીવસ પર મે ડ્રાયફ્રુટ મગની દાળ નો હલવો બનાવયો છે .જેવી મીઠાશ હલવા મા છે એવી જ મીઠાશ આપ સૅવ ના પરીવાર મા રહે એવી 💖🙏😊શુભ કામના..#GA4#week6 Ankita Pancholi Kalyani -
-
ગાજર હલવો (Gajar Halwa Recipe In Gujarati)
આ ગાજર નો હલવો માઈકો્ ઓવન મા બનાવ્યો છે મસ્ત બન્યો છે chef Nidhi Bole -
મગ દાળ હલવો(mung dal halvo recipe in Gujarati)
#સુપરશેફ4 #cookpadindia આપણને હલવા નું નામ આવે એટલે સૌ ના મો માં પાણી આવી જાય સાચું ને આપના ત્યાં સોજી નો ઘઉં નો હલવો તો બનતો જ હોય છે પણ રાજસ્થાન માં લગ્ન પ્રસંગે અચૂક બનતો મગ દાળ નો હલવો કોઈ દિવસ ટ્રાય કર્યો છે ? મિત્રો આ મગ દાળ નો હલવો ખાવામાં ખુબજ સ્વાદિસ્ટ લાગે છે. Dhara Taank -
ક્વિક મગ દાળ હલવા (Instant Moong Dal Halwa Recipe In Gujarati)
#GA4#Week6#moongdalhalwa#મગ ની દાળ નો #હલવોકી વર્ડ: halwa#cookpadindia#cookpadgujaratiઆમ તો મગની દાળ નો હલવો બનાવવો થોડી લાંબી પ્રક્રિયા છે પણ મેં ઇન્સ્ટન્ટ બની જાય એ રીતે બનાવ્યો છે... quick recipe n very tasty...Sonal Gaurav Suthar
-
મગસ બરફી (Magas Barfi Recipe In Gujarati)
#DTR મગસ એ ગુજરાતીઓ ની પારંપરિક મીઠાઈ છે જે દિવાળીના તહેવારમાં દરેક ઘરમાં બને છે. પણ તેમાં થોડી મલાઈ અને થોડો મિલ્કપાવડર ઉમેરવાથી રીચ ટેસ્ટ અને લુક આવે છે... આ રીતે જરૂર ટ્રાય કરજો .👍 Sudha Banjara Vasani -
આઈસ હલવો (Ice Halwa Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જWeek3#CB3 આઈસ હલવોઆઈસ હલવો બોમ્બે નો ફેમશ છે. આજે મેં પણ બનાવ્યો આઈસ હલવો 😋. Sonal Modha -
-
મગની દાળનો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CB6મગની દાળનો શીરો એક એવું મિષ્ટાન્ન છે જે લગભગ બધાને જ પ્રિય હોય છે. શીરો બધાને ભાવતો હોવા છતાંય આપણે ઘરે સામાન્ય રીતે સોજી કે પછી ઘઉંના લોટનો જ શીરો બનાવી નાંખતા હોઈએ છીએ. પરંતુ મગની દાળનો શીરો બનાવવો પણ કંઈ અઘરો નથી.બહુ ઓછા સમયમાં અને ઝડપથી બની જતું આ મિષ્ટાન છે હવે તો પ્રસંગમાં પણ ગરમગરમ મગદાળ શિરો પીરસવાનો ટ્રેન્ડ વધતો જાય છે .મગદાળ શિરો બે રીતે બને છે ,,મગનીદાળનો લોટ બનાવીને અથવા દાળ પલાળીને- પીસીને ... Juliben Dave -
-
મગ ની દાળ નો શીરો(Moong Dal Sheera Recipe In Gujarati)
#MA " જનની ની જોડ સખી નહી જડે રે લોલ" મા વિશે જ્યારે લખવા બેસીએ તો શબ્દો ટૂંકા પડે.કારણકે મા જેવો નિસ્વાર્થ પ્રેમ ક્યાંય જોવા ન મળે.આજે મે મારી મમ્મી પાસે થી શીખેલો અને તેમનો પ્રિય એવો મગ ની દાળ નો શીરો બનાવ્યો છે.બધા મગ ની દાળ સીધી પીસી ને શીરો બનાવીને છે જ્યારે મારી મમ્મી દાળ ને પલાળી ને પછી પીસી ને બનાવે છે .બંને ના ટેસ્ટ મા બહુ ફરક હોય છે. Vaishali Vora -
ગાજરનો હલવો(Carrot Halwa Recipe in Gujarati)
#CCC#mary christmas christmas હોય એટલે આપણે કેક sweet વગેરે બનાવતા હોઈએ છીએ ચોકલેટ બનાવીએ છીએ ને આજે ગાજરનો હલવો બનાવ્યો છે અને ક્રિસમસમાં રેડ કલરનું ખાસ મહત્વ હોય છે અને ગાજરનો હલવો પણ રેડ કલર હોય છે તો આપણું ઇન્ડિયન ડેઝર્ટ એટલે ગાજરનો હલવો Kalpana Mavani -
મગ ની દાળ નો શીરો(Moong Dal Sheera Recipe In Gujarati)
#Ma'મા' નામ સાંભળતા જ હૈયું ભરાઈ આવે.કેમકે 'માં' જેવું તો કોઈ જ ન થાય. માની વાત કરીએ તો 'માં' એટલે મમતાની મૂર્તિ, 'માં'એટલે પ્રેમનો સાગર અને 'માં' એટલે નિ:સ્વાર્થ ભરી મમતા નો વહેણ..મા પાસેથી શીખેલી વાનગી ની વાત કરીએ તો અઢળક છે પણ તેમાંથી મારી મમ્મીને ભાવતી વાનગી જે હું તેના પાસેથી શીખી છું તે છે મગની દાળનો શીરો. તેના જેટલો સરસ તો ના બને. કેમ કે 'માં' ના હાથની વાત જ કંઈક અલગ છે.પ્રોટીનયુક્ત અને હેલ્ધી મગની દાળનો શીરો... Hetal Vithlani -
મગની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#MA મગની દાળ નો શીરો લગ્ન માં પણ જમણવાર માં પીરસવામાં આવે છે. sneha desai -
લીલાં નાળિયેર નો હલવો (Lila Nariyal Halwa Recipe In Gujarati)
શ્રાવણ / જૈન રેસિપી#SJR : લીલાં નાળિયેર નો હલવોશ્રાવણ માસ માં બધા એકટાણા ઉપવાસ કરતા હોય છે તો મેં આજે શ્રાવણ માસ સ્પેશિયલ વાનગી લીલાં નાળિયેર નો હલવો બનાવ્યો. Sonal Modha -
ખારેક નો હલવો (Kharek Halwa Recipe In Gujarati)
#KRCકચ્છમાં ખારેકની ખેતી પુષ્કળ પ્રમાણમાં થાય છે.ખારેક બે પ્રકારની મળે છે - પીળી અને લાલ. ખારેક સ્વાદમાં મીઠી હોય છે. તેમજ તેમાંથી સારા પ્રમાણમાં વિટામીન ફાઇબર્સ મળી આવે છે. ગળેલી ખારેક ખૂબ જ મીઠી લાગે છે.ખારેક કાચી પણ ખાઈ શકાય છે અને તેની મીઠાઈ બનાવીને પણ ખાઈ શકાય છે.મેં આજે એકતા મેમની રેસિપી ફોલો કરીને પીળી ખારેકનો હલવો બનાવ્યો છે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો છે. Ankita Tank Parmar -
આઈસ હલવો (Ice Halwa Recipe In Gujarati)
#CB3#DFTબોમ્બે આઈસ હલવો નામ સાંભળતાજ બધાના મોમાં પાણી આવી જતું હોય છે. દિવાળીનો તહેવાર આવે અને બોમ્બે આઈસ હલવો મળી જાય તો ખુબ મજા આવે છે. બોમ્બે આઈસ હલવો આખા ભારત દેશમાં ખુબજ પ્રખ્યાત છે. પરંતુ આ હલવાનો તમારે ટેસ્ટ કરવો હોય તો તમારે મુંબઈ જવું પડે અથવા તો ત્યાંથી તમારે કોઈ જોડે મંગાવો પડે છે.પરંતુ જો આજ હલવો ઘરે બની જાય તો કેવી મજા આવી જાય.આ હલવો બનાવવો એકદમ સરળ છે અને બનાવામાં પણ ખુબજ સારો ટેસ્ટી બને છે દિવાળીમાં દરેક સ્વીટ બને પણ હલવો ના બને ત્યાં સુધી દિવાળીના છપ્પન ભોગ અધૂરા જ જ લાગે Juliben Dave -
-
મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CB6#WEEK6એકદમ ઝડપથી બની જાય તેવો ઇન્સ્ટન્ટ મગ ની દાળ નો શીરો બવ જ મસ્ત બન્યો છે તમે પણ ટ્રાય કરો charmi jobanputra -
ઈન્સ્ટન્ટ દુધીનો હલવો (Instant Dudhi Halwa Recipe In Gujarati)
#ff1#cookpadindia#cookpadgujaratiદુધીનો હલવો બધા ઘરે બનાવતા જ હોય છે પરંતુ તે બનાવતા ઘણો સમય લાગે છે .આજે મેં દુધીનો હલવો કુકરમાં બનાવ્યો છે જે થોડીક જ વારમાં બની જાય છે અને તેટલો જ સ્વાદિષ્ટ લાગે છે. આ હલવો મે disha ramani chavda mam ની રેસીપી ફોલો કરીને બનાવ્યો છે. Unnati Desai -
-
પીળી ખારેક નો હલવો (Yellow Kharek Halwa Recipe In Gujarati)
#ff1#non fried Farrari recipeહલવા ઘણી જાતના બનતા હોય છે .પરંતુ અત્યારે બજારમાં યલો ખારેક ખૂબ જ પ્રમાણમાં સરસ મળે છે તેથી મેં યલો ખારેક નો હલવો બનાવ્યો છે. ખુબ જ ટેસ્ટી બન્યો છે. Jayshree Doshi -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
# શિયાળા માં ખાસ બધા ના ઘરે બનતી અને ભાવતી એટલે ગાજર નો હલવો.તેને ગરમ કે ઠંડો કોઈપણ રીતે ખાઈ શકાય. Alpa Pandya -
મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
મગ નો શીરો લગ્ન પ્રસંગમાં બનતો હોય છે. નાના મોટા બધા ને ભાવતો હોય છે. મગ નો શીરો બનાવવો સાવ સહેલો છે. સોજી નો શીરો બનાવીએ એ રીતે જ બનાવવાનો છે. તો આજે મેં મગ નો શીરો બનાવ્યો. Sonal Modha -
મગ દાળ નો શીરો(Mug Dal No Sheero Recipe In Gujarati)
કૈંક મીઠું ખાવાનું મન થાય તો અમારા ઘરમાં મગ દાળનો શીરો બધાનો ફેવરિટ છે...અને ફટાફટ બની પણ જાય છે... Tejal Rathod Vaja -
મગની દાળનો શીરો(Moongdal Shiro Recipe in Gujarati)
મેઅહી મગની દાળનો શીરો બનાવ્યો છે જે સ્વાદમાં ખુબજ સરસ છે#week9#GA4# post 6# મીઠાઈ Devi Amlani -
ખારેક નો હલવો (Kharek Halwa Recipe In Gujarati)
ખારેક એ ચોમાસા માં મળતું ફળ છે. ખારેક પોષક તત્વો થી ભરપૂર છે. અહીં મેં ખારેક ના ઉપયોગ થી હલવો બનાવ્યો છે. Jyoti Joshi
More Recipes
ટિપ્પણીઓ (8)