કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હરાભરા ચીઝ સ્ટફ્ડ કબાબ (Hara Bhara Cheese Stuffed Kebab Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હરાભરા ચીઝ સ્ટફ્ડ કબાબ (Hara Bhara Cheese Stuffed Kebab Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

હરાભરા ચીઝ સ્ટફ્ડ કબાબ (Hara Bhara Cheese Stuffed Kebab Recipe In Gujarati)

Krishna Mankad
Krishna Mankad @Krishna_003
Jamnagar- Gujrat.

#CB6
#Week6

#CB6
#Week6

વધુ વાંચો

હરાભરા ચીઝ સ્ટફ્ડ કબાબ (Hara Bhara Cheese Stuffed Kebab Recipe In Gujarati)

Krishna Mankad
Krishna Mankad @Krishna_003
Jamnagar- Gujrat.

#CB6
#Week6

#CB6
#Week6

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૫-૪૦ મિનિટ
૦૩-૦૪
  1. ૧ કપચણાદાળ ૧કલાક પાણીમાં પલાળેલી
  2. ૧/૨ કપબાફેલા વટાણા
  3. ૧ કપબાફીને સમારેલી પાલક
  4. ૨ નાની ચમચીઝીણું સમારેલુ આદુ
  5. ૨ નાની ચમચીઝીણું સમારેલુ લસણ
  6. ૨ નાની ચમચીઝીણું સમારેલા લીલા મરચા
  7. ૧/૨ કપ સમારેલુ પનીર
  8. ૧/૪ નાની ચમચીગરમ મસાલો
  9. ૧ કપલોટની પાણીમાં બનાવેલી લઈ
  10. ૧/૪ કપ બ્રેડક્રમ્સ
  11. મોઝરેલા ચીઝ
  12. સ્વાદ અનુસારમિઠું
  13. તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૫-૪૦ મિનિટ
  1. 1

    ૧ કપ ચણાદાળ ૧કલાક પાણીમાં પલાળેલી તેમાં ૧/૨ કપ પાણી નાખી ૨-૩ સીટી વગાડવી જેથી દાળ સરખી બફાઇ જાય, પાલક અને વટાણાને ગરમ પાણીમાં બાફવા.

    હરાભરા ચીઝ સ્ટફ્ડ કબાબ (Hara Bhara Cheese Stuffed Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હરાભરા ચીઝ સ્ટફ્ડ કબાબ (Hara Bhara Cheese Stuffed Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બાફેલા દાળ, પાલક અને વટાણાને મિક્સરમાં પાણી નાખ્યા વગર ફેરવીને બાઉલમાં કાઢવું તેમાં આદુ-લસણ-મરચા-પનીર અને સ્વાદ અનુસાર મીઠુ, ચાટ-ગરમ મસાલો અને બ્રેડક્રમ્સ ઉમેરી, સરખા મેળવી નાના કબાબ વાળવા, તેમાં વચ્ચે મોઝરેલા ચીઝ મૂકવું.

    હરાભરા ચીઝ સ્ટફ્ડ કબાબ (Hara Bhara Cheese Stuffed Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કબાબને લયમાં રગદોળી, બ્રેડક્રમ્સમા રગદોળી ગરમ તેલ માં તળવા.

    હરાભરા ચીઝ સ્ટફ્ડ કબાબ (Hara Bhara Cheese Stuffed Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    હરાભરા ચીઝ સ્ટફ્ડ કબાબ (Hara Bhara Cheese Stuffed Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હરાભરા ચીઝ સ્ટફ્ડ કબાબ તૈયાર તેને લીલી ચટણી અને ટોમેટો સોસ, લીલા મરચાં સાથે સર્વ કરવા 😊

    હરાભરા ચીઝ સ્ટફ્ડ કબાબ (Hara Bhara Cheese Stuffed Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    હરાભરા ચીઝ સ્ટફ્ડ કબાબ (Hara Bhara Cheese Stuffed Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krishna Mankad
Krishna Mankad @Krishna_003
પર November 28, 2021 18:09
Jamnagar- Gujrat.
I like to eat good food and love to do good food ✨
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
December 06, 2021 16:18
Mastttt 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મગ દાળ હલવો (Moong Dal Halwa Recipe In Gujarati)
  2. દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
  3. ચમચમ (Cham Cham Recipe In Gujarati)
  4. ફોતરાવાળી મગની દાળ ના ઢોકળા (Fotravali Moong Dal Dhokla Recipe In Gujarati)
  5. હરાભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
  1. બેબી પાલક પરોઠા (Baby Palak Paratha Recipe In Gujarati)
  2. રાબ (Raab Recipe In Gujarati)
  3. વેજ. તુફાની (Veg Toofani Recipe In Gujarati)
  4. મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15746838
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close