કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)

Mitali Chavda (Mitali Darshan Vala)
Mitali Chavda (Mitali Darshan Vala) @mitalivala291812

#cookpadindia
#cookpadgujarati
#CB8

#cookpadindia
#cookpadgujarati
#CB8

વધુ વાંચો

ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)

Mitali Chavda (Mitali Darshan Vala)
Mitali Chavda (Mitali Darshan Vala) @mitalivala291812

#cookpadindia
#cookpadgujarati
#CB8

#cookpadindia
#cookpadgujarati
#CB8

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  • ૧/૨ વાટકીતીખા ચવાણા નો ભુક્કો
  • ૨૫૦ ગ્રામ નાના રીંગણ
  • ૨નાની ડુંગળી
  • ૧નાનું બટેકુ
  • ૩-૪ મોડા મરચા
  • ૧ tspલસણ મરચા ની પેસ્ટ
  • ૧નાનો કટકો આદુ
  • ૨ tspધાણા જીરું
  • ૨ tspકાશ્મીરી લાલ મરચું
  • ૧/૨ tspહળદર
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧નાનો કટકો ગોળ
  • કોથમીર
  • ૨ tbspતેલ
  • ૧ tspઅજમો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ, રીંગણ મરચા બટેકુ અને ડુંગળી ને વચ્ચે તી કાપા પાડી લો.

    ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મસાલો બનાવવા માટે: ૧ મિક્સચર ના બાઉલ મા ચવાણું, લસણ ની પેસ્ટ અને આદુ નાખી ક્રશ કરી લો. ત્યાર બાદ એમાં બધા મસાલા નાખી થોડી તેલ નથી મિક્સ કરી લો. અને રીંગણ, બટાકા, મરચા અને ડુંગળી ભરી લો.

  3. 3

    ત્યાર બાદ કૂકર મા તેલ ગરમ મૂકી એમાં અજમો નખો. અજમો કાકડી જાય એટલે બધા શાક નાખી ઉપર થી વધેલી મસાલો ભભરાવી દો. હળવા હાથે મિક્સ કરી દો. પછી ઉપર થી ૧/૨ ગ્લાસ પાણી નાખી કૂકર મા ૨ વિસલ વગાડી લો.

  4. 4

    કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો. ગરમ ગરમ ખુબજ સરસ લાગશે.

    ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mitali Chavda (Mitali Darshan Vala)
Mitali Chavda (Mitali Darshan Vala) @mitalivala291812
પર December 09, 2021 09:38

ટિપ્પણીઓ (8)

Ketki Dave
Ketki Dave @ketki_10
December 13, 2021 18:25
WAH.....WAH
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રીંગણ

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. ઇન્સ્ટન્ટ સુરતી સેવ ખમણી (Instant Surti Sev Khamani Recipe In Gujarati)
  2. ચા નો ગરમ મસાલો (Tea Garam Masala Recipe In Gujarati)
  3. ભરેલાં રીંગણનું શાક (Bharwa baingan sabji recipe in Gujarati)
  4. જીરાલું પાઉડર (Jiralu Powder Recipe In Gujarati)
  5. હેલ્થી ગ્રીન ડિટોક્સ જ્યુસ (Healthy Green Detox Juice Recipe In Gujarati)
  1. ગુજરાતી ઉંધીયું (Gujarati Undhiyu Recipe In Gujarati)
  2. કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Sabji Recipe In Gujarati)
  3. ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
  4. ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા (Instant Khata Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15778267
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close