ગુજરાતી ઉંધીયું (Gujarati Undhiyu Recipe In Gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot

ગુજરાતી ઉંધીયું (Gujarati Undhiyu Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 વ્યક્તિ
  1. મૂઠડી બનાવવા માટે
  2. 1/2 વાટકીમેથીની ભાજી બારીક ચોપ
  3. 2 ચમચીકોથમીર બારીક ચોપ
  4. 1+12 વાટકી ચણાનો લોટ
  5. 1/2 ચમચીમીઠું
  6. 1 ટી.સ્પૂનહળદર
  7. 1/2 ચમચીધાણાજીરું
  8. 1/2 ચમચીગરમ મસાલો
  9. 1 ચમચીલાલ મરચું
  10. 1 ચમચીમલાઈ
  11. 1 ટી.સ્પૂનસોડા
  12. 1/2 વાટકીથી ઓછું પાણી
  13. શાક માટે
  14. 1/2 નાની વાટકી વાલોર
  15. 1/2 નાની વાટકીગુવાર
  16. 1/2 વાટકીતૂવેર ના દાણા
  17. 1/2 વાટકીવટાણા
  18. 3 નંગનાના રીંગણ
  19. 1/2કેપ્સીકમ
  20. 1 વાટકીગાજર
  21. 1 વાટકીબટાકા
  22. 1 વાટકીફ્લાવર
  23. 2લીલી ડુંગળી
  24. 2ટામેટા
  25. 1/2 વાટકીદૂધી
  26. સ્વાદ મુજબ મીઠું
  27. 2 મોટા ચમચાતેલ
  28. 1 ચમચીઆદુ,લસણની પેસ્ટ
  29. 1 ટી.સ્પૂનહિગ
  30. 1/2 ચમચી હળદર
  31. 2 ચમચીલાલ મરચું
  32. 1 ચમચીધાણાજીરું
  33. 1 ચમચીગરમ મસાલો
  34. 1 ચમચીખાંડ
  35. 1લીબુ
  36. 2 કપપાણી
  37. કોથમીર
  38. 2ચમચા તેલ મૂઠડી તળવા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધા વેજીટેબલ સમારી લો.બટાકા, ફ્લાવર, ગાજર ને તળી લો.

  2. 2

    મેથીની ભાજી,કોથમીર મા બધા મસાલા, મલાઈ ઉમેરો. 1 ચમચી ગરમ પાણી મા સોડા ઉમેરી તેમાં ઉમેરો. લોટ ઉમેરીને લોટ બાધી મૂઠડી કરી તળીલો.

  3. 3

    કૂકરમાં તેલ ગરમ કરી હિગ,આદ,લસણ ની પેસ્ટ ઉમેરી હલાવી લો.હવે વેજીટેબલ ઉમેરી મસાલા કરી પાણી ઉમેરી તળે લા વેજિટેબલ ઉમેરી ઢાંકી 2 વ્હીસલ કરો.

  4. 4

    કૂકર ઠરે એટલે મૂઠડી,ખાંડ,લીબુ, પાણી ઉમેરી સહેજ એકરસ થવા દો.

  5. 5

    કોથમીર થી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો.તૈયાર છે ગૂજરાતીઓનુ સ્પેશ્યલ ઉંધીયું.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes