કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)

Tulsi Shaherawala
Tulsi Shaherawala @2411d
Anand

#CB8
#cookpadindia
#cookpadgujrati

#CB8
#cookpadindia
#cookpadgujrati

વધુ વાંચો

ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)

Tulsi Shaherawala
Tulsi Shaherawala @2411d
Anand

#CB8
#cookpadindia
#cookpadgujrati

#CB8
#cookpadindia
#cookpadgujrati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 500 ગ્રામબટાકા
  • 1 નંગટામેટું
  • 1 નંગડુંગળી
  • 3 નંગમરચા
  • 3 ટેબલ સ્પૂનતેલ
  • ચપટીહિંગ
  • 1 સ્પૂનલાલ મરચું
  • 1 સ્પૂનકાશ્મીરી લાલ મરચું
  • મીઠુ સ્વાદ મુજબ
  • તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મિક્સર જાર માં ટામેટું, ડુંગળી, લસણ ની ચટણી અને મરચા નાખી ને પેસ્ટ તૈયાર કરવી....

  2. 2

    ત્યાર બાદ બટાકા ને કુકર માં બાફી લેવા.

  3. 3

    હવે બટાકા ની છાલ કાઢી ને તેના મીડીયમ સાઈઝ ના પીસ કરી લેવા. એક પેન ગેસ પર મૂકી તેમાં થોડું તેલ એડ કરી ને બટાકા ના પીસ ને થોડા ગોલ્ડન બ્રાઉન તળી લેવા....

  4. 4

    ત્યાર બાદ એ જ પેન માં તેલ મૂકી ને થોડી હિંગ એડ કરી ને પેસ્ટ નો વઘાર કરવો. એ પેસ્ટ માં બધા મસાલા એડ કરી થોડી વાર ઢાંકી ને કૂક થવા દેવું. ત્યાર પછી તેમાં તળેલા બટાકા ના પીસ એડ કરી બધા મસાલા અને કોથમીર એડ કરી મિક્ષ કરી લેવા...

  5. 5

    હવે એક કડાઈ માં તેલ મૂકી ને ગરમ થઇ એટલે ભૂંગળા તળી લેવા....

  6. 6

    તો તૈયાર છે ભૂંગળા બટાકા.....

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Tulsi Shaherawala
Tulsi Shaherawala @2411d
પર December 16, 2021 17:52
Anand

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
January 06, 2022 02:32
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભૂંગળા બટેટા

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. ઇન્સ્ટન્ટ પ્રિમિકસ લોટ (Instant Premix Flour Recipe In Gujarati)
  2. મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
  3. ઈન્સ્ટન્ટ ચકરી(instant chakli recipe in Gujarati)
  4. જૈન ટીંડોળા પૌવા (Jain Tindora Pauva Recipe In Gujarati)
  5. મકાઈ ના લોટ નું ખીચું (Makai Flour Khichu Recipe In Gujarati)
  1. લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
  2. મેથી મઠરી (Methi Mathri Recipe In Gujarati)
  3. જૈન ટીંડોળા પૌવા (Jain Tindora Pauva Recipe In Gujarati)
  4. વેજીટેબલ ખીચું (Vegetable Khichu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15793224
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close