મિર્ચી વડા (Mirchi Vada Recipe In Gujarati)

#WK1
શિયાળામાં લીલા મરચાં મોળા હોય છે. મરચાંના ભજીયાના શોખીનો માટે આ સિઝનમાં છૂટથી મરચાં નો ઉપયોગ કરી વિવિધ પ્રકારની વાનગીઓ પીરસી શકાય છે. આજે તમારી સાથે ભરેલા મરચાંના ભજીયાની રેસીપી શેર કરું છું. ચોક્કસ થી બનાવજો.

રાંધવાની સૂચનાઓ
- 1
- 2
બટેકા બાફી લેવા. તેલનો વઘાર કરી હિંગ, હળદર, બાફેલા બટેકા, મીઠું, તથા મસાલા અને લીંબુનો રસ એડ કરી સ્મેશર વડે સ્મેશ કરી લેવું.
- 3
ચણાના લોટમાં મીઠું, મરચું, હળદર, હિંગ ધાણાજીરું, લસણની પેસ્ટ તથા જરૂર મુજબ પાણી એડ કરી ઘટ્ટ બૅટર બનાવવું.
- 4
ડ્રાય ચટણી બનાવવા મિક્ષર જારમાં સફેદ તલ, સુકા કોપરા નું છીણ, શેકેલા શિંગદાણા, કશ્મીરી મરચું, મીઠું લસણની કળી અને સિંગતેલ એડ કરી ક્રશ કરી લેવું.
- 5
મરચામાં કટ મારી બનાવેલું સ્ટફીંગ ભરી લેવું. બેટરમાં ડીપ કરી મિડીયમ ફલૅમ પર તળી લેવા. તૈયાર કરેલી ડ્રાય ચટણી સાથે સર્વ કરવા.
- 6
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (9)