મિર્ચી વડા (Mirchi Vada Recipe In Gujarati)

#WK1
શિયાળામાં લીલા મરચાં મોળા હોય છે. મરચાંના ભજીયાના શોખીનો માટે આ સિઝનમાં છૂટથી મરચાં નો ઉપયોગ કરી વિવિધ પ્રકારની વાનગીઓ પીરસી શકાય છે. આજે તમારી સાથે ભરેલા મરચાંના ભજીયાની રેસીપી શેર કરું છું. ચોક્કસ થી બનાવજો.
મિર્ચી વડા (Mirchi Vada Recipe In Gujarati)
#WK1
શિયાળામાં લીલા મરચાં મોળા હોય છે. મરચાંના ભજીયાના શોખીનો માટે આ સિઝનમાં છૂટથી મરચાં નો ઉપયોગ કરી વિવિધ પ્રકારની વાનગીઓ પીરસી શકાય છે. આજે તમારી સાથે ભરેલા મરચાંના ભજીયાની રેસીપી શેર કરું છું. ચોક્કસ થી બનાવજો.
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
બટેકા બાફી લેવા. તેલનો વઘાર કરી હિંગ, હળદર, બાફેલા બટેકા, મીઠું, તથા મસાલા અને લીંબુનો રસ એડ કરી સ્મેશર વડે સ્મેશ કરી લેવું.
- 3
ચણાના લોટમાં મીઠું, મરચું, હળદર, હિંગ ધાણાજીરું, લસણની પેસ્ટ તથા જરૂર મુજબ પાણી એડ કરી ઘટ્ટ બૅટર બનાવવું.
- 4
ડ્રાય ચટણી બનાવવા મિક્ષર જારમાં સફેદ તલ, સુકા કોપરા નું છીણ, શેકેલા શિંગદાણા, કશ્મીરી મરચું, મીઠું લસણની કળી અને સિંગતેલ એડ કરી ક્રશ કરી લેવું.
- 5
મરચામાં કટ મારી બનાવેલું સ્ટફીંગ ભરી લેવું. બેટરમાં ડીપ કરી મિડીયમ ફલૅમ પર તળી લેવા. તૈયાર કરેલી ડ્રાય ચટણી સાથે સર્વ કરવા.
- 6
Similar Recipes
-
રાજસ્થાની મિર્ચી વડા (Rajasthani Mirchi Vada Recipe In Gujarati)
#KRC રાજસ્થાન ની આ પ્રખ્યાત વાનગી દરેક સીટી માં મળવા લાગી છે...લગ્ન ન જમણવારમાં પણ પીરસવામાં આવે છે ...મોટા મોળા મરચામાં અલગ અલગ સ્ટફિંગ ભરીને બનાવાય છે મેં બોઈલ બટાકા તેમજ રતાળુ અને મસાલાના સ્ટફિંગથી બનાવેલ છે. Sudha Banjara Vasani -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
કાઠીયાવાડમાં સ્ટ્રીટ ફૂટ તરીકે મેથીના ગોટા ફાફડા ગાંઠિયા બટાકા વડા જેવી વાનગીઓ વધુ લોકપ્રિય છે તેમાંથી હું આજે બટાકા વડા ની રેસીપી અહીં શેર કરું છું#ATW1#TheChefStory Bhagyashreeba M Gohil -
-
બટેટા વડા (Bateta wada recipe in gujarati)
#goldenapron3 #week7. #potato. હેલ્લો મિત્રો આજે હું તમારી સાથે બધાને ભાવે તેવાં બટેટા વડાની રેસિપી શરે કરું છું. Sudha B Savani -
લસણિયા બટેટાવડા (Lasaniya Bateta vada Recipe in Gujarati)
#trend2લગ્ન પ્રસંગે કે ક્યારેક ઘરે મહેમાન આવે, ગુજરાતી ઘરોમાં બટેટાવડા બનતા હોય છે. મોટાભાગે બધાને બટેટાવડા ભાવતા હોય છે. આજે મેં ફ્લેવરફુલ એવા લસણિયા બટેટાવડા બનાવ્યા છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે, તમે પણ ચોકક્સ બનાવજો... Jigna Vaghela -
સ્ટફ્ડ ઇડલી (Stuffed Idli Recipe In Gujarati)
#EB#week10#RC2#cookpadindia#cookpadgujaratiઆજે ઇડલીમાં થોડું વેરીએશન કર્યું. સ્ટફ્ડ ઇડલી બનાવી. સાદી મોળી ઇડલી માં મસાલા વાળા બટેકા નું સ્ટફીંગ મુક્યું. ખુબ જ સ્વાદિષ્ટ બની..આ ઇડલી નારિયેળની ચટણી સાથે ખુબ જ સરસ લાગે છે. તમે પણ ચોક્કસ બનાવજો સ્ટફ્ડ ઇડલી... Jigna Vaghela -
રાજસ્થાની મિર્ચી વડા (Rajasthani Mirchi Vada Recipe In Gujarati)
રાજસ્થાની લોકો તીખું ખાવાના શોખીન હોય છે અને તેમાં પણ મિર્ચી વડા મળી જાય તો કંઈક અલગ જ મજા હોય મિર્ચી વડા મારા હસબન્ડ ના ફેવરિટ છે આજે એમનું બર્થ ડે છે તો મેં તેમના માટે ખાસ મિર્ચી વડા બનાવ્યા#cookpadindia#cookpadgujrati#KRC Amita Soni -
બટાકા વડા (Batata Vada Recipe In Gujarati)
#trendબટાકા વડા નાના મોટા સૌ કોઈ ને ભાવે છે સ્વાદિષ્ટ આં રેસીપી હું શેર કરું છું આશા રાખું છું કે તમને જરૂર ગમશે અને ટ્રાય કરશો Prafulla Ramoliya -
જોધપુરી મિર્ચી વડા (Jodhpuri Mirchi Vada Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપી Dr. Pushpa Dixit -
દેસર (Desar Recipe In Gujarati)
#AM2દેસર એ લેફટઓવર રાઈસમાથી બને છે. અહીં ભાતમાં છાશ એડ કરી હોવાથી ભાત છુટા નહીં થાય પરંતુ અન્ય વધારેલા ભાત કરતા સ્વાદમાં એકદમ અલગ લાગે છે. આ રેસીપી હું મારા સાસુમાં પાસેથી શીખી છું. તમે પણ ચોક્કસ બનાવજો દેસર... Jigna Vaghela -
-
ભરેલા મરચાં ના ભજીયાં (Stuffed Green Chili Bhajiya Recipe In Gujarati)
#WK1#cookpadindia#CookpadgujaratiWeek 1ભરેલા મરચાં ના ભજીયાં Ketki Dave -
બટાટા વડા
#goldenapron3#week11#poteto#લોકડાઉન હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું બટેટા વડા.લોકડાઉન હોવાથી બઘાં ઘરે હોય છે.અને દરરોજ નવું બનતું હોય છે.આજે અમારા ઘરે બટેટા વડા બનાવ્યા જે બધા ના ફેવરિટ છે.આ રેસીપી તમારી સાથે શેર કરું. Vaishali Nagadiya -
ફરાળી મિર્ચી વડા(farali mirchi vada recipe in Gujarati)
#સ્પરશેફ3ચોમાસા મા ,ભુટ્ટા,વડા વગેરે ગરમા ગરમ નાસ્તા બધા ને જ ખાવા ની ઈચ્છાઓ થતી હોય છે,અને આ જ સીઝન મા આપણા હિન્દુ તહેવાર વ્રત સાથે ઉજવાય છે,ત્યારે બધા જ લોકો વરસતા વરસાદ મા આવા ગરમાગરમ નાસ્તા નો આનંદ માણી શકે તે માટે આપણે ફરાળી મિર્ચી વડા બનાવ્યા છે.બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Mamta Kachhadiya -
જૈન મિર્ચી વડા (Jain Mirchi Vada recipe in Gujarati)
જય જીનેનદૃ. બધાં સાતા હશો ખાસ કુકપેડ ના માધ્યમ થી આ રેસીપી શેર કરૂ છું. આપ સર્વ નો ચાતુર્માસ ને એકાસણા ચાલુ થયા છે તો ઉપયોગી થશે આ રેસીપી. HEMA OZA -
દૂધી ઢોકળી નું શાક(જૈન)(Dudhi Dhokadi nu Shaak Jain Recipe In Gujarati)
મને દૂધીનું શાક નહીં ભાવતું પણ જ્યારે હું નાની હતી ત્યારે મારી મમ્મી મને આવી રીતે બનાવી ને ખવડાવતી તેથી હું મારા મમ્મીની એક રેસીપી જે બિલકુલ જૈન છે એ તમારી જોડે શેર કરું છું. Hezal Sagala -
રાજસ્થાની મિર્ચી વડા (Rajsthani Mirchi Vada Recipe in Gujarati)
#વેસ્ટ#રાજસ્થાનરાજસ્થાન ભારતના પશ્ચિમી ભાગમાં આવેલ પ્રદેશ છે. રાજસ્થાની ખાણું બહુજ પ્રખ્યાત છે. રાજસ્થાન મુખ્યત્વે રણપ્રદેશ માં આવે છે જેથી ત્યાંના ભોજન માં પણ સૂકવણી નો ઊપયોગ વધુ હોય છે.રાજસ્થાન ની અલગ અલગ પ્રકારની કચોરીઓ પણ ખૂબ જ પ્રખ્યાત છે. આજે આપણે જોધપુર ના પ્રખ્યાત એવા મિર્ચી વડા બનાવીએ. Pragna Mistry -
ફ્રોઝન સમોસા (Frozen samosa recipe in gujarati)
#GA4#Weak10#Frozenહેલો, ફ્રેન્ડ્સ આજે સમોસાની રેસિપી તમારી સાથે શેર કરું છું જેમાં મેં સમોસા વાળીને એક દિવસ ફ્રીઝમાં રાખી બીજે દિવસે તળીને તૈયાર કરેલા છે. Falguni Nagadiya -
મિર્ચી પકોડા (Mirchi Pakoda Recipe In Gujarati)
મે મહિનામાં વાતાવરણમાં અચાનક પલટો આવતાં વરસાદી માહોલ વચ્ચે આજે મિર્ચી પકોડાનો પ્રોગ્રામ બની ગયો. ગરમા ગરમ પકોડા જે એકદમ સરળ અને સહજ રીતે બનાવી શકાય છે. Urmi Desai -
મિર્ચી વડા (Mirchi Vada recipe in Gujarati)
#MRC ઘરમાં જ્યારે બટાકા વડા બને ત્યારે મિરચી વડા જરૂર બને. આજે monsoon special challenge માટે ખાસ મિરચી વડા બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
મિર્ચી વડા (Mirchi Vada Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati મિર્ચી વળા Mitali Chavda (Mitali Darshan Vala) -
ભરેલા મરચાં (Stuffed marcha recipe in Gujarati)
#GA4#week12ભરેલા શાક લગભગ બધાને પસંદ હોય છે. અમારે ત્યાં બેસનના લોટ વાળું, પીસેલા દાળિયા વાળું, તો કયારેક લસણની પેસ્ટ વાળા મસાલાનુ સ્ટફીંગ બનાવી, શાકમાં ભરવામાં આવે છે. આમ, સ્ટફીંગમા વિવિધતા લાવીને અલગ અલગ રીતે બનાવી શકાય છે. આજે મે ભરેલા મરચાં બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Jigna Vaghela -
-
-
રવા ઈડલી સેન્ડવીચ (Rava Idli Sandwich Recipe In Gujarati)
#EB#Week1સાઉથ ઇન્ડિયનની વાનગીઓમાં ઈડલી ખૂબ જ ફેમસ વાનગી છે આજે હું રવાની ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઈડલી ની રેસીપી આપની સાથે શેર કરું છું. જે ખુબ ઓછા સમયમાં અને ટેસ્ટી બને છે. Niral Sindhavad -
પાઉં વડા (Pav Vada Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે ઠંડીની સિઝનમાં ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
ભરેલા મરચા (Bharwa mirch recipe in Gujarati)
#GA4#Week13#chilli લાલ-લીલા મરચા માંથી ઘણી બધી વાનગીઓ બનતી હોય છે. ઘણી બધી વાનગીઓ માં મરચાનો ઉપયોગ સાઈડ મસાલા તરીકે પણ કરવામાં આવે છે. મરચા માથી આટીયું, શાક, સંભારો તે જ રીતે ભરેલા મરચા પણ ખુબ જ સરસ બને છે. ચણાનો લોટ અને સિંગદાણામાં મસાલા ઉમેરી ભરેલા મરચા નું સ્ટફિંગ બનાવવામાં આવે છે. Asmita Rupani -
-
મિર્ચી વડા (Mirchi pakoda recipe in Gujarati)
ભજીયા અને ચોમાસુ બંને એક બીજાથી જોડાયેલા છે. એમાં પણ મરચા ના ગરમા ગરમ મળી જાય તો વાત જ શું.? તો ચાલો કંઈક શાહી અંદાજ માં મરચા ના ભજીયા શીખી લઈએ.#સુપરશેફ2#માઇઇબુક પોસ્ટ 18 Riddhi Ankit Kamani
More Recipes
ટિપ્પણીઓ (9)