રાગી ઓટ્સ કાટલું (Raagi Oats Katlu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં એક ચમચી ઘી મૂકી ઓટ્સ ને શેકી લો થોડું ઠંડુ થયા પછી તેનો પાઉડર બનાવી લો ત્યારબાદ એક પેનમાં ઘી મૂકી તેમાં રાગી અને ઘઉંના લોટને દસ મિનિટ શેકી લો ત્યારબાદ તેમાં ઓટ્સ પાઉડર તળેલો ગુંદ ડ્રાયફ્રુટસ ની કતરણ તળેલો ગુંદ સૂંઠ ગંઠોડા પાઉડર ટોપરાનું છીણ ઉમેરી દો અને બધું મિક્સ કરી દો અને તેમાં ગોળ ઉમેરી બધું મિક્સ કરી ગેસ બંધ કરી મેં એક થાળીમાં ઘી લગાવી સુખડીના મિશ્રણને સેટ કરી ઉપરથી ડ્રાયફ્રુટ ની કતરણ લગાવી ઠંડુ થયા પછી પીસ કરી સર્વ કરો તો તૈયાર છે આપણા રાગી ઓટ્સ સુખડી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15844851






ટિપ્પણીઓ (8)