કાટલું (Katlu Recipe In Gujarati)

Krishna Mankad
Krishna Mankad @Krishna_003
Jamnagar- Gujrat.
શેર કરો

ઘટકો

૧ થાળી
  1. ૨ વાટકા ઘઉં નો લોટ
  2. ૧ વાટકીઅડદનો લોટ
  3. ૧ મોટો વાટકોશુધ્ધ ઘી
  4. ૫૦ ગ્રામ મેથી પાઉડર
  5. ૫૦ ગ્રામ ગુંદ
  6. કોપરાનો વાટકો
  7. ૧૦૦ ગ્રામ કાટલું
  8. ૧ ચમચો ગંઠોડા પાઉડર
  9. ૧ ચમચો સૂંઠ પાઉડર
  10. વાટકો ગોળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ જાડી કડાઈમાં ઘી ગરમ કરી તેમાં વારાફરતી ગુંદ અને કોપરાના કટકા ને તળી લેવા અને ગુંદનો અધકચરો ભૂકો કરી લેવો..હવે એ જ ઘી માં બંને લોટ ધીમે તાપે શેકવા, બદામી રંગના થાય ત્યાં સુધી.

  2. 2

    ગેસ બંધ કરી ગોળ અને બધા મસાલા, તળેલા ગુંદ અને કોપરાના કટકા ને વારાફરતી ઉમેરી હલાવતા જાવું,બરાબર મિક્સ થઈ જાય એટલે ઘી થઈ ગ્રીસ કરેલી થાળી મા ઢાળી લેવુ. ઈચ્છા મુજબ સૂકામેવાની કે કોપરાના છીણને છાંટી શકાય.

  3. 3

    ગરમ હોય ત્યારે કાપા પાડવા અને બીજા દિવસે ઉખેડવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Mankad
Krishna Mankad @Krishna_003
પર
Jamnagar- Gujrat.
I like to eat good food and love to do good food ✨
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes