બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati)

બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાજરી ને સાફ કરી ધોઈ ને આખી રાત પાણી માં પલાળી રાખો,પછી સવારે ફરી પાણી થી ધોઈ ને ચારણી માં નિતારી લો.
- 2
મગ ની પીળી દાળ ને પાણી થી ધોઈ ને ૧૫ મિનિટ માટે રાખી મૂકો, પછી પાણી નિતારી ને બાઉલમાં કાઢી લો.
- 3
પાણી નિતારી ને રાખેલ બાજરી ને મિક્ષચર જાર માં કાઢી લો અને ૧\૨ મિનિટ માટે ૨ થી ૩ વાર ગ્રાઈન્ડ કરો(દરદરુ પીસી લેવું) પછી બાઉલમાં કાઢી લો.
- 4
હવે,કૂકર ને ગરમ કરી તેમાં ૩ ચમચી શુદ્ધ ઘી ઉમેરી ને જીરું ઉમેરો તતડે એટલે હીંગ,હળદર લીલાં મરચાં ની પેસ્ટ, આદુ ની પેસ્ટ ઉમેરી ને ૧ મિનિટ માટે સાંતળો પછી એમાં નિતારેલી બાજરી અને મગ ની પીળી દાળ,સ્વાદ મુજબ મીઠું ઉમેરી ને સરસ મિક્ષ કરી લો પછી ૧ મિનિટ માટે સાંતળી ને ત્રણ થી સાડા ત્રણ કપ પાણી ઉમેરી ને હલાવી લો ને કૂકર નું ઢાંકણ ઢાંકી ને બે સીટી બોલાવી લો. પછી ગેસ ની આંચ ધીમી કરી ને ખીચડી ને બાફવા દો.(૧૦ મિનિટ)
- 5
- 6
- 7
ગેસ ની આંચ બંધ કરી ને કૂકર ને ઠરવા દો, પછી તપાસો, ખીચડી સરસ બફાઈ ગઈ હશે.
- 8
તૈયાર છે ગરમાગરમ બાજરી ની ખીચડી.
- 9
પણ આપણે બાજરી ની ખીચડી ને ઉપર થી ઘી - જીરા નો વઘાર કરી ને પછી પીરસીસું.
- 10
તૈયાર કરેલ બાજરી ની ખીચડી ને સર્વિગ બાઉલમાં કાઢી લો,પછી વઘારિયા માં ૧ ચમચી શુધ્ધ ઘી ગરમ કરી,જીરું તતડાવી ને ખીચડી ઉપર રેડી ને હલાવી પછી ડુંગળી ની રીંગ થી સજાવી ને પીરસીસું.
- 11
તો...તૈયાર કરેલ બાજરી ની ખીચડી ને કોથમીર ના પાન થી શણગારી ને દહીં, પાપડ, અથાણું,ચટણી સાથે ડુંગળી ની રીંગ અને મૂળા ના ગોળાકાર પતીકા સાથે પીરસો ને શિયાળાની કડકડતી ઠંડી માં એકવાર અચૂક આ બાજરી ની ખીચડી બનાવી ને આરોગી મજા માણો.
Similar Recipes
-
-
બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati)
આ ખીચડી ખુબજ હેલ્ધી ખોરાક છેશીયાળામાં બનતી હોય છેબાજરી ની સાથે મોગર દાળ વપરાય છેતો આવો જોઈએ કઈ રીતે બને#WK1#week1 chef Nidhi Bole -
-
મરચાં ના સ્ટફડ ભજીયા (Marcha Stuffed Bhajiya Recipe In Gujarati)
#WK1#WEEK1#વિન્ટર કિચન ચેલેન્જ#મરચાં ના સ્ટફડ ભજીયા Krishna Dholakia -
બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe in Gujarati)
#GA4 # Week24સાંજે જ્યારે કંઇક ચટપટું, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખાવાનું મન થાય એટલે આ રેસિપી જરૂર થી યાદ આવે.તો ચાલો બનાવીએ બાજરી ની ખીચડી વિવિધ પ્રકારના શાકભાજી સાથે જે તેનું પોષણ ક્ષમ મૂલ્ય અનેકગણું વધારે છે. બાજરી ખાવા માં ખૂબ પૌષ્ટિક છે તો તેનો ઉપયોગ અલગ અલગ વાનગીઓ બનાવવામાં કરી આપડે પણ તેનો ફાયદો લઈએ. Urvee Sodha -
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે😋 Falguni Shah -
બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati)
#WK1#Cookpadindia#Cookpadgujarati#વિન્ટર કિચન ચેલેન્જ#Heathy#Diet#Glutenfree#ડાયાબિટીસહાલ શિયાળો ચાલી રહ્યો છે, ત્યારે બાજરી ખાવાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના ફાયદા મળી શકે. બાજરી શિયાળામાં ઠંડી સામે જરૂરી ગરમાવો આપે છે. બાજરીમાંથી કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ, વિટામિન બી, એન્ટીઓક્સીડેન્ટ્સ જેવા પોષકતત્વથી ભરપૂર હોય છે. તેમાં કેલેરી ઘણી ઓછી હોવાથી બાજરી ની ખીચડી ખાવાથી વજન કંટ્રોલમાં રહે છે. તેને ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે.બાજરી માં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે. ફાઈબરને કારણે પાચનક્રિયા સારી રહે છે. બાજરી માં પૂરતી માત્રામાં પોટેશિયમ રહેલું હોય છે જે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે. બાજરીની ખીચડી નુ સેવન કરવાથી ડાયાબિટીસનો ખતરો ઘટે છે. બાજરીમાં રહેલાં ગુણ ડાયાબિટીસ ટાઈપ-1ના પ્રભાવને રોકે છે. Neelam Patel -
વધારેલી બાજરી ની ખીચડી (Vaghareli Bajri Khichdi Recipe In Gujarati)
#WK1#Week1#cookpadindia Rekha Vora -
-
-
મગ નું ઓસામણ (Moong Osaman Recipe In Gujarati)
#WK5#WEEK5#વિન્ટર કિચન ચેલેન્જ#મગ નું ઓસમાણ Krishna Dholakia -
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#વીક ૧#cooksnap challenge Rita Gajjar -
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSR#જુલાઈ રેસીપી મગ ની લીલી કે પીળી દાળ ની ખીચડી એ એક સરળ રેસીપી છે....દાળ અને ચોખા એમ બે ઘટક ધાન્ય અને હળદર અને મીઠું એમ ફકત બે જ મસાલા નો ઉપયોગ કરી ને બનાવામાં આવે છે.□જો કયારેક તમને હળવું જમવાનું મન થાય ત્યારે તમે આ સાદી ખીચડી બનાવી ફકત દહીં સાથે કે ચટાકો કરવો હોય તો એકાદ પાપડ લઈ શકો છો.□નાના બાળકો, વુધ્ધ વ્યકિત કે બિમાર વ્યક્તિ ને આ ખીચડી જમવામાં દૂધ સાથે ફીણી ને આપી શકાય કારણ પચવામાં સરળ રહે છે. Krishna Dholakia -
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
બાજરી એક સુપર ફુડ છે.એમાં થી પ્રોટીન અને ફાઈબર ધણી સારી પ્રમાણમાં મળે છે .બાજરા ની ખીચડી ગરમ અને ન્યુટ્રીશન થી ભરપુર વાનગી છે જે શિયાળા માં ખૂબ જ ખવાય છે.વિન્ટર કિચન ચેલેન્જ#WK1 Bina Samir Telivala -
રાજસ્થાની બાજરી ની ખીચડી (Rajasthani Bajri Khichdi Recipe In Gujarati)
#નોર્થ#પારંપરિક, પોષ્ટિક અને સ્વાદિષ્ટ રાજસ્થાન ની પ્રખ્યાત બાજરા ની ખીચડી ઠંડી ની ઋતુ માં બનાવાય છે. સાથે દહીં, છાસ અને ઘી સર્વ કરે છે. Dipika Bhalla -
બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati)
#GA4#Week7બાજરી ની ખીચડી આમ તો શિયાળામાં વધારે બધાના ઘરે થતી હોય છે બાજરી ની ખીચડી એક અલગ જ પ્રકારની ખીચડી છે જેને ડાયાબિટીસ થયો હોય તેને ખીચડી ખાવાનું મન થાય તો આ બાજરીની ખીચડી ખાવી જોઈએ આ રેસિપી થોડી લાંબી છે પરંતુ મેં જે રીતે બનાવી છે તે ખૂબ જ સરળ છે આ બાજરીની ખીચડી ને ઠંડી ખાવા ની ખૂબ જ મજા આવે છે અમારી સોસાયટીમાં આ બાજરી ની ખીચડી ની feast પણ થાય છે અને હું જ બનાવું છું Jayshree Doshi -
મસાલા બાજરી રોટલો (Masala Bajri Rotlo Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#MBR7#WEEK7#cookpadindia#cookpadgujarati#MasalarotalaRecipe#મસાલારોટલો#વિન્ટર સ્પેશિયલ એકદમ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ મસાલા બાજરી રોટલો Krishna Dholakia -
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#MS#WK4#WEEK4#વિન્ટર કિચન ચેલેન્જ#સુરતી ઊંધિયું Krishna Dholakia -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5#WEEK5#વિન્ટર કિચન ચેલેન્જ#ત્રેવટી દાળ . ... આજે કૂકપેડ તરફ થી ત્રેવટી દાળ બનાવવાની થીમ આપી છે...આ દાળ અલગ અલગ ઘણી રીતે બનતી હોય છે.મેં આજે હવેલી માં શ્રી હરી ને બનાવી ને ભોગ અર્પણ કરે છે ઈ રીતે આ દાળ બનાવી ને મુકી રહી છુંહવેલી માં ડોલોત્સવ નાં ચોથા ખેલ સમયે કે દ્વિતિય દિવસે રાજભોગ સમયે સખડી ભોગ માં આ ત્રેવટી દાળ બનાવી ને ભાત સાથે શ્રી હરિ....શ્રી ઠાકોરજી ને અર્પણ કરી ને પ્રસાદ ભકતો ગ્રહણ કરે છે. (sakhdi bhog) આશા રાખું છુ કે તમને બધા ને આ રેસીપી ગમશે. Krishna Dholakia -
-
બાજરી ના ઢોકળાં (Bajri Dhokla Recipe In Gujarati)
#ઢોકળાં રેસીપી#BW#Bye Bye winter recipe challenge#Millet recipe#dhokalaRecipe #બાજરી ના ઢોકળાં રેસીપી#ઢોકળાંરેસીપી બાજરી,ચણા ની દાળ, અડદ ની દાળ, રવો ને દહીં, આદુ-મરચાં, કાળાં મરી અને મીઠું નો ઉપયોગ કરી ને ઢોકળા બનાવ્યાં,ગરમાગરમ ઢોકળાં ને તલ ના તેલ કે શિંગતેલ સાથે સર્વે કરો. તૈયાર કરેલ આ ઢોકળા - એકદમ મસ્ત જાળીદાર,પોચા ને સ્વાદિષ્ટ અને પાછાં 'હેલ્થી' તો ખરાં જ... Krishna Dholakia -
ઘઉં બાજરી ની રોટલી (Wheat Flour Bajri Rotli Recipe In Gujarati)
#NRC#રોટલી - નાન રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
લાલ લીલાં મરચાં નું તાજું અથાણું (Lal Lila Marcha Fresh Athanu Recipe In Gujarati)
#WK1#WEEK1#વિન્ટર કિચન ચેલેન્જ#લાલ - લીલાં મરચાં નું તાજું અથાણું Krishna Dholakia -
મગ બાજરી ની ખીચડી (Moong Bajri Khichdi Recipe In Gujarati)
#WK1#cookpadindia#cookpadgujarati Unnati Desai -
જીંજરા નું શાક (Jinjra Shak Recipe In Gujarati)
#WK5#WEEK5#વિન્ટર કિચન ચેલેન્જ#લીલા ચણા નું શાક Krishna Dholakia -
-
દમ હાંડી પનીર (Dum Handi Paneer Recipe In Gujarati)
#WK4#WEEK4#વિન્ટર કિચન ચેલેન્જ#દમ હાંડી પનીર#Paneer Recipe#curd Recipe Krishna Dholakia -
જૈન દાલ બાટી,ચૂરમૂં સાથે લાલ ચટણી (Jain Dal Bati Churmu Lal Chutney Recipe In Gujarati)
#PR 🙏જય જિનેન્દ્ર 🙏 આજે પર્યુષણ માટે ની રાજસ્થાની દાળ-બાટી ચૂરમૂં ને સાથે લાલ ચટણી બનાવી છે. Krishna Dholakia -
રાગી અને બાજરી ની રોટલી (Raagi Bajri Rotli Recipe In Gujarati)
#NRC#roti & nan recipe challenge#રોટલી & નાન રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
અમદાવાદ ની પ્રખ્યાત સોલા ખીચડી (Ahemdabad Famous Sola Khichdi Recipe In Gujarati)
#KER#ahemadabadspecialSolaKhichadi#અમદાવાદ પ્રખ્યાત રેસીપી#સોલા ખીચડી Krishna Dholakia
More Recipes
ટિપ્પણીઓ (11)