ગુજરાતી સંભારો (Gujarati Sambharo Recipe In Gujarati)

cooking with viken @cook_29711843
I made it for my lovey wife she like it
ગુજરાતી સંભારો (Gujarati Sambharo Recipe In Gujarati)
I made it for my lovey wife she like it
રાંધવાની સૂચનાઓ
- 1
કોબીજ અને ગાજર ને ધોઈ સરખી રીતે કાપી લો
- 2
એક કઢાઈ માં ૨ મોટી ચમચી તેલ મૂકી ગરમ થયા પછી રાઈ, લીલા મરચા અને લીંમડી થી વઘાર કરી લો (ગેસ મધ્યમ તાપ પર રાખવો)
- 3
વઘાર કાર્ય પછી કોબીજ અને ગાજર ઉમેરી હળદર નાખી સરખી રીતે મિક્સ કરી લો
- 4
હવે સાકર, મીઠું અને લીંબુ રસ તેમજ ૨ મોટી ચમચી પાણી મિક્સ કરી ઢાંકણ ઢાંકી ગાજર પોચા થાય ત્યાં સુધી ચડવા દો. સંભારો ચઢ્યા બાદ કાળા મરી અને ધાણા મિક્સ કરી પીરસો
Keywords
Similar Recipes
More Recipes
- વેજ સીઝલર ઈન તવા (Veg. Sizzler In Tava Recipe In Gujarati)
- સફેદ તલ અને ખજૂરની ચીક્કી (white s and dates Chikki recipe in Gujarati) (Jain)
- કુંભણીયા ભજિયાં(Kumbhaniya pakoda recipe in Gujarati) (Jain)
- ઘઉં ના ફાડા નો ઉપમા (Broken Wheat Upma Recipe In Gujarati)
- ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15871573








ટિપ્પણીઓ