ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા જ શાક ને સમારી લેવા,તેલ ગરમ મૂકી મીડીયમ તાપે ટામેટા સિવાય બધા જ શાક તળી લેવા
- 2
હવે વઘાર માટે તેલ ગરમ મૂકી રાઈ જીરું હિંગ તમાલપત્ર સૂકા લાલ મરચાં આખા મરીથી વઘાર કરવો તેમાં ટામેટા ઉમેરી મિક્ષ કરી હળદર મરચું પાઉડર ગરમ મસાલો ધાણાજીરૂ સ્વાદ મુજબ મીઠું ઉમેરી મિક્સ કરવું.
- 3
ટામેટાં ચઢી જાય એટલે તેમાં તળીને રાખેલા શાક ઉમેરવા સાથે મેથી ની વડી પણ ઉમેરી મિક્સ કરવું જરૂર મુજબ પાણી ઉમેરવું.
- 4
હવે ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે થવા દેવું ત્યારબાદ સર્વિંગ બાઉલમાં લઈ દાડમ અને કોથમીરથી ગાર્નિશ કરવું, તૈયાર છે આપણું સ્વાદિષ્ટ ઊંધિયું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15882833




ટિપ્પણીઓ (2)