કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)

Ekta Chauhan
Ekta Chauhan @Ekta25

કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપઝીણું સમારેલું લીલું લસણ
  2. ૧ કપઝીણી સમારેલી કોથમીર
  3. ૧ કપઝીણી સમારેલી મેથી
  4. ૫ ચમચીઆદું-મરચાંની પેસ્ટ
  5. ૨ કપબેસન
  6. ૧ ચમચીમરી પાઉડર
  7. ૧/૪ ચમચીહીંગ
  8. ૧ નંગલીંબુ
  9. ૧ ચમચીખાંડ
  10. મીઠું સ્વાદમુજબ
  11. તળવા માટે તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધી ભાજી સાફ કરી ધોઈને કોરી કરીને બારીક સમારી લો. સાથેમિક્સર જારમાં આદું-મરચાં ને વાટી લો.

  2. 2

    હવે એક બાઉલમાં લીલુંલસણ, મેથી, કોથમીર, આદું-મરચાંની પેસ્ટ, હીંગ, મીઠું, ખાંડ અને લીંબુ નો રસ નાખી મિક્સ કરી લો.

  3. 3

    ત્યારબાદ તેમાં બેસન ઉમેરીને ફરીથી મિક્સ કરી લો.

  4. 4

    હવે, કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો અને થોડું બેટર લઈ આંગળીઓની મદદથી નાનાં નાનાં ભજીયા પાડીને મિડીયમ તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

  5. 5

    તો તૈયાર છે કુંભણીયા ભજીયા તેને ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Chauhan
Ekta Chauhan @Ekta25
પર

Similar Recipes