પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલકને ધોઈ ને જીણી સમારી લો, દુધીની છાલ કાઢી ને ટૂકડા કરવા, ટામેટાં ને સમારી બધુ કુકરમા નાખી મીઠું, આદુ ને પાણી નાખી ૩ થી ૪ વ્હીસલ કરવી
- 2
પછી ઠંડુ થાય એટલે બ્લેન્ડર ફેરવવુ, પેનમાં ઘી મુકી તજ અને લવીંગ નાખી વઘાર કરવો, ૨ મીનીટ કુક કરવુ, ક્રીમ થી ગાર્નિશ કરી હેલ્ધી પાલક સુપ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15883328






ટિપ્પણીઓ (10)