કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)

Trupti mankad
Trupti mankad @cook_26486292

કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
ચાર વ્યક્તિ માટે
  1. 1 (1 વાટકી)મેથી ની ભાજી ઝીણી સમારેલી
  2. 1 વાટકીપાલક ની ભાજી સમારેલી
  3. 1 નાની વાટકીકોથમીર ઝીણી સમારેલી
  4. 1ઝુડી લીલુ લસણ ઝીણું સમારેલુ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 1 નંગલીલુ મરચું સમારેલુ
  7. 1 નંગલીંબુ નો રસ
  8. ચપટીખાવા નો સોડા
  9. તેલ જરુર મુજબ તળવા માટે
  10. 1બાઉલ ચણાનો લોટ
  11. 1 નાની ચમચીહિગ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પહેલા ઉપર મુજબ બધી ભાજી એક બાઉલ માં નાખી તેમા લીલુ મરચું લીલુ લસણ ઝીણું સમારેલુમીઠું,હિંગ,લીંબુનો રસ અને સોડા નાખી ખૂબ હલાવવું પછી તેને દસ મિનિટ ઢાંકીને રાખવુ.

  2. 2

    હવે તેમા જરુર મુજબ ચણાનો લોટ નાખી મિક્સ કરવુ. આ ભજીયા ના ખીરા મા પાણી ઉમેરવુ નહી. જરુર લાગે તો એક /બે ચમચી જ નાખવું.

  3. 3

    તેલ કડાઈ મા ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં આંગળીથી નાના -નાના ભજીયા નાખી. તળી લેવા. લીલી ચટણી અને ડુંગળી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Trupti mankad
Trupti mankad @cook_26486292
પર

ટિપ્પણીઓ

Similar Recipes