કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)

Chaitali Vashi
Chaitali Vashi @chaitali1234

#WK4

#WK4

વધુ વાંચો

પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)

Chaitali Vashi
Chaitali Vashi @chaitali1234

#WK4

#WK4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
5 લોકો
  • 100 ગ્રામપનીર
  • 4મીડિયમ કાંદા
  • 4મીડિયમ ટામેટા
  • 8-10કાજુ
  • 2 ચમચીદહીં
  • 2 ચમચીમલાઈ
  • 2 ચમચીબટર
  • 2-3ચમચા તેલ
  • 1નાનો ટુકડો તજ
  • 1 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીપંજાબી મસાલો
  • 1 નાની ચમચીહળદર
  • 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  • 1 ચમચીધાણા જીરું
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં થોડું તેલ મૂકી પનીર ટળી લો. થોડું કલર આવે એટલે એને બહાર કાઢી લો. તેવી જ રીતે કાજુ ને પણ થોડા બ્રાઉન થાય ત્યાં સુધી સેકો.

    પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક વાસણમાં થોડું પાણી અને 1 ચમચી મીઠું નાંખી ગરમ કરો. એ ગરમ થયેલાં પાણીમાં પનીર નાંખી દો. જેનાં કારણે પનીર નરમ રહે.

    પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેનમાં 2 ચમચી તેલ નાખી તેમાં સમારેલા કાંદા નાંખી ને થોડી વાર સાતળવા. પછી એમાં ટામેટા અને કાજુ નાખવા. એ થોડા સાતળાય જાય એટલે ગેસ બંધ કરીને ઠંડુ થવા દો. પછી મિક્સચરમાં ગ્રેવી બનાવી લો.

  4. 4

    હવે એક પેનમાં 2 થી 3 ચમચી તેલ અને 1 ચમચી બટર નાખો. એ ગરમ થાય પછી એમાં જીરું નાંખો. તેમાં લાલ મરચું, તજ, હળદર નાખી મિક્સ કરો. તેમાં 1 2 ચમચી પાણી નાખો જેથી મસાલો બરી ન જાય.

    પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમા ગ્રેવી ઉમેરો. અને તેલ છુટું પડે ત્યાં સુધી થવા દો. પછી તેમાં પનીર નાંખી હલાવો. સાથે થોડું દહીં અને મલાઈ પણ ઉમેરો. સ્વાદ મુજબ મીઠુ નાખો. 5 મિનિટ થવા દેવા પછી ગરમ મસાલો અને પંજાબી મસાલો નાખો.

    પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    થોડી વાર ધીમા તાપે થવા દો. અને સાથે 1 ચમચી જેટલી ખાંડ નાખો. તેલ છુટું પડે એટલે ગેસ બંધ કરી દો.

    પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પછી તેને ગરમ ગરમ પીરસો. સ્વાદિષ્ટ શાક બનશે.

    પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Chaitali Vashi
Chaitali Vashi @chaitali1234
પર January 21, 2022 17:52

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પનીર હાંડી

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. ચકરી (Chakri Recipe In Gujarati)
  2. ચીઝ ચીલી સેન્ડવીચ (Cheese Chilli Sandwich Recipe In Gujarati)
  3. પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
  4. બાજરીનાં ચમચમિયા (Millet Pancakes Recipe In Gujarati)
  5. પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
  1. હાંડવો (Handvo Recipe In Gujarati)
  2. ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
  3. દહીં નું ડીપ (Curd Dip Recipe In Gujarati)
  4. ચણા કરી (Chana Curry Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15900211
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close