પાસ્તા (Pasta Recipe In Gujarati)

Patel Janvi @12p3J456
પાસ્તા (Pasta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી ગરમ પાણીમાં પાસ્તા ગરમ કરો. પછી તેને કાઢી લો.એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં ડુંગળી નાખો.
- 2
ડુંગળી શેકાવા દો.શેકયા પછી તેમાં કોબીજ અને ટામેટા નાખો.અને શેકાવા દો.
- 3
પછી તેમાં બાફેલા પાસ્તા નાખો. અને તેમાં ટામેટા સોસ અને પાસ્તા સોસ નાખો.
- 4
પછી હલાવો અને તેમાં એક 1/2 ગ્લાસ પાણી રેડો.પછી તેમાં એક 1/2 ચમચી થોડું મીઠું નાખો. પછી તેને બાફવા મૂકો.
- 5
આપણા પાસ્તા સર્વ માટે તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16013844














ટિપ્પણીઓ (2)