મઠ ખાખરા (Moth Khakhra Recipe In Gujarati)

#KC
#cookpad_guj
#cookpadindia
પાતળા અને કુરમુરા ખાખરા એ પ્રખ્યાત ગુજરાતી વ્યંજન છે જે નાસ્તા માટે નો સ્વાસ્થયપ્રદ વિકલ્પ છે. સામાન્ય રીતે ઘઉં ના લોટ માંથી બનતા ખાખરા વધુ વપરાય છે. પરંતુ એ સિવાય પણ અન્ય લોટ થી ખાખરા બને છે. મઠ ના ખાખરા એમાં ના એક છે. મઠ ના લોટ થી પણ ખાખરા બને છે અને મઠ ની દાળ પલાળી ને પણ બનાવી શકાય છે. આ ખાખરા શિયાળા માં વધારે ખવાય છે. આજે મેં મઠ ના લોટ થી ખાખરા બનાવ્યા છે.
મઠ ખાખરા (Moth Khakhra Recipe In Gujarati)
#KC
#cookpad_guj
#cookpadindia
પાતળા અને કુરમુરા ખાખરા એ પ્રખ્યાત ગુજરાતી વ્યંજન છે જે નાસ્તા માટે નો સ્વાસ્થયપ્રદ વિકલ્પ છે. સામાન્ય રીતે ઘઉં ના લોટ માંથી બનતા ખાખરા વધુ વપરાય છે. પરંતુ એ સિવાય પણ અન્ય લોટ થી ખાખરા બને છે. મઠ ના ખાખરા એમાં ના એક છે. મઠ ના લોટ થી પણ ખાખરા બને છે અને મઠ ની દાળ પલાળી ને પણ બનાવી શકાય છે. આ ખાખરા શિયાળા માં વધારે ખવાય છે. આજે મેં મઠ ના લોટ થી ખાખરા બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બંને લોટ ને ભેળવી લો, તેમાં 1 ચમચો તલ, તેલ અને બાકી ના મસાલા નાખી કઠણ લોટ બાંધી લો. મસળી ને એક સરખા લુઆ તૈયાર કરી લો.
- 2
એક લુઓ લઈ, ઉપર તલ છાંટો. સૂકા લોટ ની મદદ થી પાતળો ખાખરો વણી લો.
- 3
તવી ગરમ મુકો,થઈ જાય એટલે ખાખરા ને પેહલા બન્ને બાજુ થી થોડા ચડાવી લો.
- 4
પછી ચોખ્ખા,સુતરાઉ કપડાં થી દબાવી ને, હલકી આંચ પર ખાખરા ને બન્ને બાજુ થી સેકી લો. આ રીતે બાકી ના ખાખરા સેકી લો.
- 5
ઠંડા થઈ જાય એટલે હવાચુસ્ત ડબ્બા માં ભરી લો અને મન થાય ત્યારે ઘી લગાવી ને ખાઓ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મઠ ખાખરા (Math Khakhra Recipe In Gujarati)
#KC ખાખરા રાજસ્થાની ગામમાં શિયાળા માં ખાસ બનાવવામાં આવતી ત્યાંની ફેમસ રેસિપી. આ મઠ ના ખાખરા માં મઠ ના લોટ ની જગ્યા એ મઠ ની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે. અને સર્વ કરતી વખતે ઉપરથી થીજેલું ઘી લગાવી સર્વ કરવામાં આવે છે. Dipika Bhalla -
મઠ ના ખાખરા (Moth Khakhra Recipe In Gujarati)
# શિયાળા નો સવાર નો નાસ્તો ખાસ વાણીયા ના દરેક ઘર માં અચૂક બનાવે છે તેમ ની ખાસ વાનગી માની એક. HEMA OZA -
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC#ખાખરાચેલેન્જમેથી મસાલા ખાખરા#Cookpad#Cookpadindia#Cookpadgujaratirecipes#Cooksnapchallengeમેથી મસાલા ખાખરાસ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક ખાખરા ચા, ચટણી, અથાણાં સાથે ખાવાનો આનંદ અલગ જ હોય છે . ઘઉં નો લોટ, બેસન, રવો નાખી, તેમાં થી ખાખરા બનાવીયે તો ખૂબજ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે . Manisha Sampat -
મેથી મસાલા ખાખરા(methi masala khakhra recipe in Gujarati)
#KC સવારે ચા સાથે ખાખરા ખવાતાં હોય છે.બધા નાં ફેવરીટ ખાખરા લાંબો સમય સુધી ટકે તેવાં બનાવ્યાં છે.જે કાગળ જેવાં પતલાં બને છે.મહિનાઓ સુધી સારા રહે છે. Bina Mithani -
મેથી નાં ખાખરા (Methi Khakhra Recipe In Gujarati)
#KC#ખાખરા ચેલેન્જમેથીના ખાખરા ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. Valu Pani -
ગ્રીન મસાલા ખાખરા (Green Masala Khakhra Recipe in gujarati)
#KC#cookpad_ gujarati ખાખરા અલગ અલગ પ્રકાર ના બને છે. ગુજરાતી ઘરો માં સવાર ના નાસ્તા માં ભાખરી , થેપલા અથવા ખાખરા તો હોય જ. અહીં મે ગ્રીન મસાલા નો ઉપયોગ કરી ને ખાખરા બનાવ્યા છે. જેમાં મે ફુદીનો ,લીલુ લસણ , કોથમીર અને લીલા મરચાં એડ કરીને ખાખરા બનાવ્યા છે. લીલાં મસાલા વાળા ખાખરા સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે. Parul Patel -
મુંગ મસાલા ખાખરા (Moong Beans Masala Khakhra Recipe in Gujarati)
#KC#ખાખરા_રેસિપી_ચેલેન્જ#Cookpadgujarati ખાખરા અને ગુજરાતી, એ બંને એક બીજા વિના અધૂરા છે એમ કહીએ તો જરા પણ અતિશયોક્તિ નથી. જો કે હવે ગુજરાતી સિવાય પણ ખાખરા પ્રેમ વધ્યો છે. આ કડક અને કુરમુરા ખાખરા diet કરનારા ના પણ પ્રિય છે. વર્ષો પહેલા થોડા પ્રકાર ના ખાખરા બનતા હતા અને વેચાતા હતા પરંતુ આજકાલ તો ખાખરા માં જે ફ્લેવર્સ માંગો એ ઉપલબ્ધ છે. આજે હું આપની સાથે મગ ના ખાખરા ની રેસીપી લઈને આવી છું. આ ખાખરા એકદમ સ્વાદિષ્ટ, હેલ્થી અને પૌષ્ટિક છે. આ ખાખરા ને વધારે સ્વાદિસ્ટ બનાવવા માટે મેં એની સાથે સ્પેશિયલ ખાખરા મસાલો પણ બનાવ્યો છે. આ મસાલો ખાખરા સિવાય તળેલી રોટલી, કડક પૂરી, ચાટ પૂરી કે પરાઠા ના સ્ટફિંગ માં પણ ઉપયોગ કરી સકાય છે. Daxa Parmar -
મિની મંચુરિયન ખાખરા (Mini Manchurian Khakhra Recipe In Gujarati)
#KC#મંચુરિયન ખાખરા#cookpadindia Keshma Raichura -
થેપલા ના ખાખરા (Thepla Khakhra Recipe In Gujarati)
#KC# થેપલા ના ખાખરાગુજરાતી નાસ્તાની સ્પેશ્યલ આઈટમ ખાખરા જ છે ખાખરામાં બહુ જ વેરાઈટી બને છે અને થેપલા ના ખાખરા બનાવ્યા છે. Jyoti Shah -
મલ્ટીગ્રેઇન ખાખરા(Multigrain Khakhra Recipe In Gujarati)
#KCખાખરા એ હેલ્ઘ અને ડાયટ માટે ખુબ સારા માનવા માં આવે છે.મેથી,મસાલા,સાદા,જીરા વાળા એમ અલગ અલગ રીતે બનાવામાં આવે છે.મેં મિક્સ લોટ ના ઉપયોગ કરી ખાખરા વઘારે હેલ્ધી બનાવા નો ટા્ય કયાઁ છે. Kinjalkeyurshah -
ખાખરા (Khakhra Recipe In Gujarati)
#KC- ખાખરા ઘણી જાતના બને છે.. અહીં મેં ચીલી ફ્લેક્સ વાળા ખાખરા બનાવેલ છે.. એક નવો સ્વાદ મેળવવા માટે આ ખાખરા બહુ જ ટેસ્ટી લાગે છે.. જરૂર ટ્રાય કરશો.. Mauli Mankad -
-
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC ખાખરા ખાખરા ગુજરાતી અને ખાસ કરીને જૈનો માં બનાવવામાં આવતો, પ્રખ્યાત, સવારનાં ચ્હા સાથે સર્વ કરવામાં આવતો નાસ્તો. ખાખરા ઘણા જુદી જુદી ફ્લેવર્સ ના બને છે. આજે મે તાજી લીલી મેથી ના ખાખરા બનાવ્યા છે. જે ખૂબ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને ક્રિસ્પી બને છે. Dipika Bhalla -
મગ ના ખાખરા (Moong Khakhra Recipe In Gujarati)
#KC# ખાખરા રેસિપી ચેલેન્જ#મગ ના ખાખરાહુ જુદા જુદા ખાખરા બનાવું છુ સાદા, મસાલા વાળા, જીરા વાળા, મેથી વાળા પણ આંજે મે મગ ના બનાવ્યા છે તો શેર કરું છું.... Pina Mandaliya -
-
ભાખરી મસાલા ખાખરા (Bhakhri Masala Khakhra Recipe In Gujarati)
#KC : ભાખરી ફ્લેવર મસાલા ખાખરાઅમારા ઘરમાં બધાને ભાખરી સવારના નાસ્તામાં અને સાંજે dinner ma પણ ભાવે તો આજે મેં ભાખરી ફ્લેવર ના ખાખરા બનાવ્યા. Sonal Modha -
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC#ખાખરા રેસીપી ચેલેન્જ Dr. Pushpa Dixit -
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KCખાખરા એક ગુજરાતી નાસ્તો છે તે ખાવા માં સ્વાદિષ્ટ તો છે સાથે પૌષ્ટિક પણ છે આ નાસ્તો ખાવા માં હળવો છે અને તમે બનાવી ને પણ રાખી શકો છો Harsha Solanki -
મંચુરિયન ખાખરા (Manchurian Khakhra Recipe In Gujarati)
#KC ખાખરા સવારના નાસ્તા માટે ખાખરા એક સારો વિકલ્પ છે. ખાખરા ઘણી વેરાયટી ના બનતા હોય છે. નાના બાળકો ને ખાખરા પસંદ ન હોય તો આ મંચુરિયન ખાખરા જરૂર પસંદ આવશે. ચાઇનીઝ વાનગી બાળકો ને ખૂબ જ ભાવે છે. તો આ ચાઇનીઝ સ્વાદ વાળા ખાખરા અને સાથે શેઝવાન ચટણી હોય તો મોટા નાના કોઈ ના નહિ પાડે. Dipika Bhalla -
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC#cookoadindia#cookoadgujarati ખાખરા એ ગુજરાતી નો પૌષ્ટિક અને હળવો નાસ્તો છે.જૈન હોય તેમના ઘરે ખાખરા નાસ્તા માટે બનતા જ હોય. આ ખાખરા ને બનાવી તમે રાખી શકો છો કે બહાર ગ્રામ જવાનું હોય તો પણ લઈ જઈ શકો. सोनल जयेश सुथार -
બીટ ના ખાખરા (Beetroot Khakhra Recipe In Gujarati)
#KC#ખાખરા ચેલેન્જખાખરા આમ તો એક હેલ્ધી ફૂડ જ છે પણ મેં એને વધુ હેલ્ધી બનાવવા માટે બીટ નો ઉપયોગ કર્યો છે.. Daxita Shah -
ખાખરા(Khakhra Recipe in Gujarati)
#week9 #ખાખરા#GA4 #post9ખાખરા એ પરંપરાગત ગુજરાતી નાસ્તો જે દહીં કે અથાણાં સાથે ખુબ જ ટેસ્ટી લાગે છે. Shilpa's kitchen Recipes -
બાજરા ઓટ્સ ખાખરા (Pearl Millet Oats Khakhra recipe in gujarati)
#KCબાજરીનો લોટ ખાસ કરીને શિયાળાની ઋતુમાં વધારે વપરાય છે પણ કેલરી કોન્સીયન્સ લોકો માટે એ બેસ્ટ ઓપ્શન છે. કારણ કે તે ગ્લુટેન ફ્રી છે અને તેલ કે ઘી નો ઉપયોગ કર્યા વગર જ એકદમ સરસ ક્રીસ્પી ખાખરા બનાવી શકાય છે. તો મેં અહિયાં ગ્લુટેન ફ્રી વિગન હેલ્ધી મસાલા બાજરા ખાખરા બનાવી અત્યારે જ્યારે વેલેન્ટાઇન ડે આવી રહ્યો છે ત્યારે વેલેન્ટાઇન ડે સ્પેશિયલ સ્ટ્રોબેરી સાલસા સાથે સર્વ કર્યા છે તો ટ્રાય જરૂર કરજો. Harita Mendha -
મેથીયા મસાલા ખાખરા (Methiya Masala Khakhra Recipe In Gujarati)
આજકલ ખાખરા તો અલગ અલગ રીતે બનાવે છે છોકરાઓ માટેઆપણે પણ ચા સાથે ખવાય છે મે અહીં મેથીયા મસાલો નાખી ને બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છેતમે પણ જરૂર બનાવજો#KC chef Nidhi Bole -
ચોકલેટ ખાખરા (Chocolate Khakhra Recipe In Gujarati)
#KC ખાખરા તો બધાં જ બનાવતા હોય છે મે આજ ખાસ બાળકો ને ભાવે તેવા ખાખરા બનાવવા નો પ્રયત્ન કર્યો છે. HEMA OZA -
-
મસાલા વાળા ખાખરા (Masala Khakhra Recipe In Gujarati)
#KC#cookpadindia#CookpadgujaratiPost 2મસાલાવાળા ખાખરા Ketki Dave -
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC#મેથી મસાલા ખાખરા#મેથી રેસીપી#ખાખરા રેસીપીશિયાળામાં અલગ અલગ પ્રકારની ભાજીઓ મળે...મેથી,પાલક,સૂવા.....તાંદળજા ને ...આજે આપણે મેથી ની ભાજી નો ઉપયોગ કરી ને ગુજરાતી ના પ્રિય એવા મેથી મસાલા ખાખરા....'ફાઈબર' થી ભરપૂર ઘઉં અને...'લોહતત્વ'થી ભરપૂર મેથી નો ઉપયોગ કરી ને સરસ..સ્વાદિષ્ટ ને કરકરા ખાખરા બનાવશું. Krishna Dholakia
More Recipes
ટિપ્પણીઓ (5)