પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)

Valu Pani
Valu Pani @Jigisha_paresh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક મો
૪ લોકો
  1. ૨૫૦ ગ્રામ મેંદો
  2. ૬ નંગબટાકા
  3. ૧/૨ ચમચીઅજમો
  4. ૧/૨ ચમચીમીઠું
  5. ૧ ચમચીલીલું મરચું સમારેલું
  6. ૧ વાટકીકોથમીર સમારેલી
  7. ૧/૨ ચમચીગરમ મસાલો
  8. ૧ ચમચીપંજાબી શાકનો મસાલો
  9. લીંબુ રસ સ્વાદ પ્રમાણે
  10. ૧ ચમચીખાંડ
  11. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  12. તળવા માટે તેલ
  13. ૪ ચમચીલોટ માં મોણ માટે તેલ
  14. ૧૦૦ ગ્રામવટાણા

રાંધવાની સૂચનાઓ

૧ કલાક મો
  1. 1

    મેંદાનો લોટ લઈને તેમાં મીઠું,મોણ અને અજમો નાખી લોટ બાંધો.લોટ કઠણ બાંધવો.

  2. 2

    હવે બટાકા અને વટાણા બાફી લો. તેમાં બધો જ મસાલો ઉમેરી દો. અને માવો બનાવી લો

  3. 3

    હવે લોટમાંથી રોટલી બનાવી બે કાપા પાડવા.
    અને પંજાબી માવો બનાવ્યો તે ભરવો અને સમોસુ પેક કરો

  4. 4

    હવે આ સમોસાને ગરમ તેલ માં તળી લો.તીખી અને મીઠી ચટણી સાથે સર્વ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Valu Pani
Valu Pani @Jigisha_paresh
પર
salad , juse, sabji ,all i like.
વધુ વાંચો

Similar Recipes