કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલુ કચોરી (Aloo Kachori Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલુ કચોરી (Aloo Kachori Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આલુ કચોરી (Aloo Kachori Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#RB1
આજે મે માય રેસીપી બુક માટે પતિ દેવ ને ભાવતી આલુ કચોરી બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી હોઈ છે

#RB1
આજે મે માય રેસીપી બુક માટે પતિ દેવ ને ભાવતી આલુ કચોરી બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી હોઈ છે

વધુ વાંચો

આલુ કચોરી (Aloo Kachori Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#RB1
આજે મે માય રેસીપી બુક માટે પતિ દેવ ને ભાવતી આલુ કચોરી બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી હોઈ છે

#RB1
આજે મે માય રેસીપી બુક માટે પતિ દેવ ને ભાવતી આલુ કચોરી બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી હોઈ છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  • કચોરી ના બહાર ના પડ માટે
  • 1બાઉલ ઘ‌ઉ નો લોટ
  • 2 ચમચીતેલ કે ઘી
  • સ્વાદ અનુસારમીઠું
  • જરૂર પ્રમાણે પાણી
  • સ્ટફિંગ માટે
  • 4-5બાફેલા બટાકા
  • 3લીલા મરચા
  • 1/4 ચમચીઆમચૂર પાઉડર
  • 1/4 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/4 ચમચીજીરા પાઉડર
  • 1/4 ચમચીગરમ મસાલો
  • 2 ચમચીકોથમીર
  • સ્વાદ અનુસારમીઠું
  • કચોરી તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘ‌ઉ ના લોટ ને ચાળી એક મોટા બાઉલ માં લો પછી તેમાં તેલ અને મીઠું ઉમેરી લોટ બાંધો અને 20 મિનિટ માટે ઢાંકી ને મૂકો

  2. 2

    હવે બાફેલા બટાકા ને મેશ કરી તેમાં જીરું પાઉડર,, મીઠું,લાલ મરચું પાઉડર,લીલા મરચા,કોથમીર,અને આમચૂર પાઉડર ઉમેરી મિક્સ કરો અને હાથ માં તેલ લઇ મીડિયમ બોલ્સ વાળી લો

  3. 3

    હવે બાધેલા લોટ માંથી પૂરી વણી તેમાં બટાકા ના બોલ્સ મૂકી બધી બાજુ થી બરાબર કવર કરી લેવું અને હલકા હાથ થી કચોરી ને વણી લેવી એવી રીતે બધી કચોરી બનાવી લેવી અને ગરમ તેલ તળી લેવી

  4. 4

    હવે સરવિંગ પ્લેટ માં મૂકી ગ્રીન ચટણી અને ટામેટા સોસ સાથે સર્વ કરો

    આલુ કચોરી (Aloo Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    આલુ કચોરી (Aloo Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    આલુ કચોરી (Aloo Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર April 10, 2022 17:14
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા કચોરી

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. વડાપાંવ (Vadapav recipe in Gujarati)
  2. કચ્છી કડક (Kutchi Kadak Recipe In Gujarati)
  3. રગડા સમોસા ચાટ (Ragda Samosa Chaat Recipe In Gujarati)
  4. સૂકી ભેળ મુંબઈ સ્ટ્રીટ ફૂડ (Suki Bhel Mumbai Street Food Recipe In Gujarati)
  5. ભેળ (Bhel Recipe In Gujarati)
  1. વોટરમેલોન મોકટેલ (Watermelon Mocktail Reicpe In Gujarati)
  2. દાબેલી (Dabeli Recipe In Gujarati)
  3. બનાના સ્મુધી (Banana Smoothie Recipe In Gujarati)
  4. કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16144219
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close